શનિવાર, 3 ઑગસ્ટ, 2019

Man Thi Sangaru Chu Jain Stavan

Man Thi Sangaru Chu Lyrics

મન થી શણગારું છું, તને હૈયે વશાવું છું
મન મંદિર પધરાવી, હું મંગલ ગાઉ છું
જો સંગ છે તારો, ખુશિયા અપાર
તું નાથ છે મારો, તો ડર મને શાનો
જો સંગ છે તારો, ખુશિયા અપાર
તું નાથ છે મારો, તો ડર મને શાનો

મને નથી કોઈ દુઃખ દર્દ કે, મને નથી કોઈ તકલીફ કે,
તારા ચરણો માં મહેફૂજ છું.
મને હમેશા હસતો રાખ્યો છે, મને બાળક તારો માન્યો છે,
તારા ચરણોમાં હરદમ પ્રભુ મહેફૂજ છું.
તને રોજ બોલાવ્યો છે, ત્યારે આગણે આવ્યો છે.
મારા સુના જીવન માં, તું પ્રાણજ લાવ્યો છે  
જો સંગ છે તારો, ખુશિયા અપાર
તું નાથ છે મારો, તો ડર મને શાનો
જો સંગ છે તારો, ખુશિયા અપાર
તું નાથ છે મારો, તો ડર મને શાનો


2 ટિપ્પણીઓ:

Popular Feed

સ્તવન સર્ચ કરો

Back To Top