સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

Sareer na vividh ango ni taklif mate jain dharmna 24 tirthankar swamina mantro

શરીરનાં વિવિધ અંગોની તકલીફ માટે જૈન ધર્મનાં 24 તિર્થંકર સ્વામીનાં મંત્રો(ખાસ જૈન લોકો માટે)

(01) ૐ હ્રીં શ્રી ઋષભદેવાય નમઃ માથા માટે

(02) ૐ હ્રીં શ્રી અજિતનાથાય નમઃ આંખ માટે

(03) ૐ હ્રીં શ્રી સંભવનાથાય નમઃ કાન માટે

(04) ૐ હ્રીં શ્રી અભિનંદનનાથાય નમઃ નાક માટે

(05) ૐ હ્રીં શ્રી સુમતિનાથાય નમઃ હોઠ માટે

(06) ૐ હ્રીં શ્રી પદ્મપ્રભુનાથાય નમઃ દાંત ‌માટે

(07) ૐ હ્રીં શ્રી સુપાર્શ્વનાથાય નમઃ જીભ માટે

(08) ૐ હ્રીં શ્રી ચંદ્રપ્રભુનાથાય નમઃ તાળવા માટે

(09) ૐ હ્રીં શ્રી સુવિધિનાથાય નમઃ કંઠ માટે

(10) ૐ હ્રીં શ્રી શીતલનાથાય નમઃ હ્રદય માટે

(11) ૐ હ્રીં શ્રી શ્રેયાંસનાથાય નમઃ બાહુ માટે

(12) ૐ હ્રીં શ્રી વાસુપૂજ્યનાથાય નમઃ બંને હાથ માટે

(13) ૐ‌ હ્રીં શ્રી વિમલનાથાય નમઃ બંને હાથની આંગળીઓ માટે

(14) ૐ હ્રીં શ્રી અનંતનાથાય નમઃ નખ માટે

(15) ૐ હ્રીં શ્રી ધર્મનાથાય નમઃ ઉદર માટે

(16) ૐ હ્રીં શ્રી શાંતિનાથાય નમઃ નાભિ માટે

(17) ૐ હ્રીં શ્રી કુંથુનાથાય નમઃ ગુહ્યાન્ગો માટે

(18) ૐ હ્રીં શ્રી અરનાથાય નમઃ કમર માટે

(19) ૐ હ્રીં શ્રી મલ્લીનાથાય નમઃ વાંસા માટે

(20) ૐ હ્રીં શ્રી મુનીસુવ્રતનાથાય નમઃ જાંઘ માટે

(21) ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમઃ બંને પગ માટે

(22) ૐ હ્રીં શ્રી નમીનાથાય નમઃ બંને પગની આંગળીઓ માટે

(23) ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમઃ સર્વ અંગનાં રક્ષણ માટે

(24) ૐ હ્રીં શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ આત્માનાં ઉદ્ધાર માટે


શરીરનાં જે ભાગની તકલીફ હોય તે દૂર કરવાં માટે ઉપર જણાવેલાં મંત્રની પાંચ માળા કરવી.

🙏Shree 108 Parasnath 🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top