મંગળવાર, 13 જુલાઈ, 2021

Gyaan Na Panch Khamasana | જ્ઞાન ના પાંચ ખમાસણા

મતિ જ્ઞાન

સમકિત શ્રધ્ધાવંતને ઉપન્યો જ્ઞાન પ્રકાશ

પ્રણમું પદકજ તેહના ભાવ ધરી ઉલ્લાસ

ૐ હ્રીં શ્રી મતિજ્ઞાનાય નમો નમઃ

ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણીજ્જાએ નિસિહિઆએ મત્થએણ વંદામિ.

શ્રુત જ્ઞાન

પવયણ શ્રુત સિદ્ધાંત તે આગમ સમય વખાણ

પૂજો બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત આણ

ૐ હ્રીં શ્રી શ્રુતજ્ઞાનાય નમો નમઃ

ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણીજ્જાએ નિસિહિઆએ મત્થએણ વંદામિ.

અવધિ જ્ઞાન

ઉપન્યો અવધિજ્ઞાન નો, ગુણ જેહને અવિકાર

વંદના તેહને મારી, શ્વાસે માંહે સો વાર

ૐ હ્રીં શ્રી અવધિજ્ઞાનાય નમો નમઃ

ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણીજ્જાએ નિસિહિઆએ મત્થએણ વંદામિ.

મનઃપર્યવ જ્ઞાન

એ ગુણ જેહને ઉપન્યો, સર્વવિરતિ ગુણઠાણ

પ્રણમું હિતથી તેહના, ચરણ કરણ ચિત્ત આણ

ૐ હ્રીં શ્રી મનઃ પર્યવજ્ઞાનાય નમો નમઃ

ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણીજ્જાએ નિસિહિઆએ મત્થએણ વંદામિ.

કેવળ જ્ઞાન

કેવલ દંસણ નાણનો, ચિદાનંદ ધનતેજ

જ્ઞાનપંચમી દિન પૂજિયે, વિજયલક્ષ્મી શુભ હેજ

ૐ હ્રીં શ્રી કેવલજ્ઞાનાય નમો નમઃ

ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણીજ્જાએ નિસિહિઆએ મત્થએણ વંદામિ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top