Khula Mukya Che Me to Dilda Na Dwar Jain Stavn
ખુલ્લા
મુક્યા છે મેં તો દીલડાના દ્રાર (૨) પ્રભુજી આવો ને એક વાર
મારા જીવનનિ
સુની પગધાર (૨) પગલા પાડોને એકવાર
ખુલ્લા
મુક્યા છે મેં તો દીલડાના દ્રાર, પ્રભુજી આવો ને એક વાર
વર્ષોથી મિટ
માંડી વાટડી વિહરું,
સમણાની સોડ માં હું તુજને પુકારું (૨)
તુજને વીશરી
ના સકું પળવાર (૨) પ્રભુજી આવો ને એક વાર
ખુલ્લા મુક્યા
છે મેં તો દીલડાના દ્રાર, પ્રભુજી આવો ને એક વાર
તારા વિના
ઉંરના આશનીયા ખાલી,
છલકાવી દો ને નાથ કરુણા નિ પ્યાલી (૨)
તુજને
સમર્યા કરું વારમવાર (૨) પ્રભુજી આવો ને એક વાર
ખુલ્લા
મુક્યા છે મેં તો દીલડાના દ્રાર, પ્રભુજી આવો ને એક વાર
અંતરનિ આરસી
માં રહેજે છબીલા,
મારા રે અંતર માં તારાજ પગલા (૨)
તારો મહિમા
છે અપરંપાર (૨) પ્રભુજી આવો ને એક વાર
ખુલ્લા
મુક્યા છે મેં તો દીલડાના દ્રાર, પ્રભુજી આવો ને એક વાર
મારા જીવનનિ
સુની પગધાર, પગલા પાડોને એકવાર
પ્રભુજી આવો
ને એક વાર, પગલા પાડોને એકવાર
ભક્તો તમારા કેવા છે ભોળા,
શાને લીધા છે નાથ! આમ થી અબોલા,
એમને ઉતારો ને ભવપાર (૨) પ્રભુજી આવો ને એક વાર
ખુલ્લા મુક્યા છે મેં તો દીલડાના દ્રાર, પ્રભુજી આવો ને એક વાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો