શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2020

Rajpath Par Janara Tane Vandana Amara


Rajpath Par Janara Tane Vandana Amara lyrics


રાજપથ પર જનારા, તને વંદન અમારા (૨)
તને વંદન અમારા (૪)
રાજનંદન અમારા , તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા

પંચાચાર પાળે, રાજપથ પર ચાલે
ઊંડા અવસર્પિણી ના આ પંચમકાળે
પંચાચાર પાળે, રાજપથ પર ચાલે
ઊંડા અવસર્પિણી ના આ પંચમકાળે
તને વંદન અમારા (૨)
કલયુગના સિતારા તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા

પંચેન્દ્રિય પાણાને તે કરયો છે સાર્થક
તારા મોહ નેરે તું ઠર્યો છે ઘાતક
પંચેન્દ્રિય પાણાને તે કરયો છે સાર્થક
તારા મોહ નેરે તું ઠર્યો છે ઘાતક
તને વંદન અમારા (૨)
ઓ મોહ ને જીતનારા તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા

પંચમ સ્થાને આવ્યો, હવે તું શ્રી નવપદમાં હવે રહેશે સદા તું ગુરુ આણા સરહદ માં  (૨)
તને વંદન અમારા (૨)
નવપદ આરૂઢ થનારા
તને વંદન અમારા રાજપથ પર જનારા, તને વંદન અમારા

પંચમહાવ્રતોનું ભાર કરશે વહન તું
ઘોર પરીશ્રમોને દુઃખ કરશે સહન તું
પંચમહાવ્રતોનું ભાર કરશે વહન તું
ઘોર પરીશ્રમોને દુઃખ કરશે સહન તું
તને વંદન અમારા (૨)
મહાવ્રત ને ધરનારા, તને વંદન અમારા
તને વંદન અમારા (૪)
રાજપથ પર જનારા તને વંદન અમારા....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top