શનિવાર, 22 ફેબ્રુઆરી, 2020

Mare Banvu Angar (Gujarati Lyrics) Jain Diksha Song


Mare Banvu Angar Lyrics


રાગ : જય જય ગરવો ગીરનાર 

હે.... માનવ જન્મ સફળ કરવા કાજે
માનવ જન્મ સફળ કરવા કાજે, છોડયો જેણે પરીવાર
ધન અણગાર(૨)
ધન ધન તે અણગાર

મારે બનવું અણગાર(૨)
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર
મારે બનવું અણગાર(૨)
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર
સંયમ .... (૪) મારે લેવો સંયમ
સંયમ .... (૪) મારે લેવો સંયમ

પ્રભુ પંથ ને પામી કરું હું આત્મા ને ઉજમાળ
ગુરુ ચરણને ગ્રહી ને મારે થાવું છે ભવપાર
મુજ નૈયા પાર ઉતાર
મારે બનવું અણગાર
મુજ નૈયા પાર ઉતાર
મારે બનવું અણગાર
મારે બનવું અણગાર(૨)
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર

જ્ઞાન ધ્યાન નો યોગ બન્યો જે અનંત તો આધાર
એ યોગ ને મારે સાધી ને કરવો નિજ નિષ્ઠાન
મુજ ગુણો નો રખવાલ
મારે બનવું અણગાર
મુજ ગુણો નો રખવાલ
મારે બનવું અણગાર
મારે બનવું અણગાર(૨)
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર
મારે તરવો સંસાર
સંયમ .... (૪) મારે લેવો સંયમ
સંયમ .... (૪) મારે લેવો સંયમ

પ્રભુ પણ ચાલ્યા જે મારગડે બનવા નીરાકાર
વજ્રમાંન્હા જે બાળપણમાં ધર્યો જેનો શણગાર
આત્મા નો એ હિતકરનાર
મારે બનવું અણગાર
આત્મા નો એ હિતકરનાર
મારે બનવું અણગાર
મારે બનવું અણગાર(૨)
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર

મોજશોખ માં રહી રહી ને સરજ્યો મેં સંસાર
પરીસહો ને સહી સહી ને દુર કરયો અંધકાર
મારો છે તારણહાર
મારે બનવું અણગાર
મારો છે તારણહાર
મારે બનવું અણગાર
મારે બનવું અણગાર
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર

પર્વ પરથીષ્ઠા લોભ લાલચ વધાર્યો અહંકાર
રાગ દ્વેષ ને વિષય કશાયમાં ફેક્યો નર અવતાર
હવે તો પાર ઉતાર
મારે બનવું અણગાર
હવે તો પાર ઉતાર
મારે બનવું અણગાર
મારે બનવું અણગાર
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર

કહે પ્રભુ સંયમ વિના થાયે નહિ ઉધાર
દેવો પણ ઝૂરી ઝૂરી ને માંગે આ અવતાર
માનવ જીવન નો સાર
મારે બનવું અણગાર
માનવ જીવન નો સાર
મારે બનવું અણગાર
સંયમ .... (૪) મારે લેવો સંયમ
સંયમ .... (૪) મારે લેવો સંયમ

ના કર વિકાસ જીવન નો કહે જયન્ત સેન સ્વીકાર
મેરુ જેવો અડગ બની ને કરયો મેં નિરાધાર
જીન  આગમ નો સાર
મારે બનવું અણગાર
જીન  આગમ નો સાર
મારે બનવું અણગાર
મારે તરવો સંસાર
મારે બનવું અણગાર
સંયમ .... (૪) મારે લેવો સંયમ
સંયમ .... (૪) મારે લેવો સંયમ
મારે લેવો સંયમ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top