રવિવાર, 9 માર્ચ, 2025

૯ મા તીર્થંકર શ્રી સુવિધિનાથ સ્વામી..



૯ મા તીર્થંકર શ્રી સુવિધિનાથ સ્વામી

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ - ત્રણ

(2) જન્મ અને દિક્ષા સ્થળ- કાકંદીનગરી.

(3) તીર્થંકર નામકર્મ- મહાપદ્મ.

(4) દેવલોકનો અંતિમ ભવ-આનતવિમાન.

(5) ચ્યવન કલ્યાણક -મહાવદ-૯ મૂળ નક્ષત્ર.

(6) માતાનું નામ-રામારાણી અને પિતાનું નામ-સુગ્રીવ રાજા.

(7) વંશ - ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.

(8) ગર્ભવાસ - આઠ માસ ને છવ્વીસ દિવસ રહ્યા.

(9) લંછન - મત્સ્ય અને વર્ણ - ઉજ્જવલ વર્ણ.

(10) જન્મ કલ્યાણક - કારતક-વદ-૫ મૂળનક્ષત્ર માં.

(11) શરીર પ્રમાણ -૧૦૦ ધનુષ્ય.

(12) દિક્ષા કલ્યાણક -કારતક-વદ-૬ પૂર્વાષાઢાનક્ષત્ર માં.

(13) કેટલા જણ સાથે દિક્ષા -૧૦૦૦ રાજકુમાર સાથે.

(14) દિક્ષાશીબીકા- સુરપ્રભા અને દિક્ષાતપ-છઠ્ઠ.

(15) પ્રથમ પારણું- શ્વેતપુર નગર માં પુષ્પરાજા એ ક્ષીરથી કરાવ્યું.

(16) છદ્મસ્થા અવસ્થા - ચારમાસ.

(17) કેવલજ્ઞાન કલ્યાણક - છઠ્ઠ તપથી શાલીવ્રુક્ષ ની નીચે કાકંદીનગરી માં કારતક-સુદ-૩ મુળ નક્ષત્રમાં થયું.

(18) શાશનદેવ- અજિતયક્ષ અને શાશનદેવી -સુન્તારિકાદેવી.

(19) ચૈત્યવ્રુક્ષ ની ઉંચાઈ - ૧૨૦૦ ધનુષ્ય.

(20) પ્રથમ દેશનાનો વિષય - આશ્રવભાવના.

(21) સાધુ-૨૦૦,૦૦૦ અને સાધ્વી -વારુણી આદિ-૧૨૦૦૦૦.

(22) શ્રાવક-૨૨૯૦૦૦ અને શ્રાવિકા-૪૭૨૦૦૦.

(23) કેવળજ્ઞાની-૭૫૦૦, મન:પર્યાવજ્ઞાની-૭૫૦૦ અને અવધિજ્ઞાની -૮૪૦૦.

(24) ચૌદપૂર્વધર-૧૫૦૦ અને વૈક્રિયલબ્ધિઘર-૧૩૦૦૦ તથા વાદી-૬૦૦૦.

(25) આયુષ્ય - બે લાખ પૂર્વ.

(26) નિર્વાણ કલ્યાણક-ભાદરવા-સુદ-૯ મુળનક્ષત્ર માં.

(27) મોક્ષ-સમેતશિખર, મોક્ષતપ-માસક્ષ્મન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.

(28) મોક્ષ સાથે-૧૦૦૦ સાધુ.

(29) ગણધર -વરાહક- આદિ-૮૮ .

(30) શ્રી શીતલનાથ પ્રભુ નું અંતર- નવકોટિ સાગરોપમ.

 

९. श्री सुविधिनाथ जी – जीवन परिचय

 

अपरनाम ‘ पोष्पदन्त ‘ से भी नवम अरिहन्त विश्रुत है | काकन्दी नगरी के राजा सुग्रीव की धर्मप्राण रानी रामादेवी की रत्न्कुक्षी से मार्गशीर्ष शुक्ला प्रतिपदा के दिन प्रभु का जन्म हुआ | यौवनवय मे इनका कई राजकन्याओ से विवाह हुआ | पिता की प्रव्रज्या के पश्चात इन्होने राजपद का वहन किया |

 

कालक्रम से पुत्र को राज्य प्रदान कर सुविधिनाथ ने आत्मकल्याण के पथ पर जाने का निश्चय किया | वर्षीदान द्वारा जनता का दारिद्रय दुर करके मार्गशीर्ष क्रष्णा षष्ठी के दिन इन्होने दिक्षा अन्गीकार की | चार मास की साधना से घाती कर्मो को निर्जीर्ण कर कैवल्य के अधिकारी बन प्रभु ने धर्मतीर्थ की स्थापना की |

 

वाराह अथवा विदर्भ आदि भगवान के अट्ठासी गणधर थे | एक लाख श्रमण ,एक लाख बीस हजार श्रमणी, दो लाख उन्तीस हजार श्रावक एवम चार लाख बहत्तर हजार श्राविकाए प्रभु के धर्म परिवार का अन्ग थी |

 

अन्तिम समय मे भगवान ने सम्मेद शिखर पर अनशन द्वारा अन्न – जल का विच्छेद कर तथा शेष अघाती कर्मो को नष्ट कर निर्वाण पद प्राप्त किया |

 

भगवान के चिन्ह का महत्व

 

मकर – यह भगवान पुष्पदंत /सुविधिनाथ का प्रतीक है | मकर समुद्र में रहता है जहां अथाह जल होता है | उस विशाल जलराशी में यह डूबता नहीं है | मस्ती से तैरता रहता है | मकर के इस गुण से हमें यह शिक्षा मिलती है कि संसार में , भोग -विमास , धन, सत्ता आदि के बीच रहकर भी उसमें मिप्त न बने | मकर की तरह मस्ती में रहें | मस्त होकर रहें , उसमें डूबें नहीं | जल में रहकर जल पर तैरने का गुण हम मकर से सीख सकते हैं | मकर जब किसी को अपने दांतो से पकड लेता है , तो उसे छोडता नहीं है , उसे निगल जाता है | मकर की पकड बडी जबरदस्त होती है | गाहग्गहीए माहसेवडरन्ते ‘ भैंसा मकर के द्वारा जल में पकडे जाने पर अपना पैर छुडवा नहीं सकता | कामदेव के ध्वज में भी मकर का चिन्ह है , जो सूचित करता है कि जिसके मन में विषय -लालसा रहेगी वह वासना के मगरमच्छ द्वारा मारा जाएगा | मकर की पकड के गुण से हम यह शीक्षा भी ले सकते हैं कि हम एक बार धर्म का मार्ग पख़ड लेने पर उसे छोडे नहीं |

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top