શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

ઘર અને દેરાસરની છત એક જ હોય તો શું ઘરદેરાસરમાં આરસપહાણની પ્રતિમા ભરાવી શકાય ?

વર્તમાન પ્રચલન અનુસાર ઘરની અંદર એક છતમાં દેરાસર કર્યું હોય તો તેને ઘરદેરાસરના નિયમાનુસાર આરસપહાણની પ્રતિમા કરાય નહિ. પંચધાતુ, સ્ફટિક, મરગજ વગેરેની અને તે પણ 11’’ સુધીની પ્રતિમા કરાય છે. જો કંપાઉન્ડમાં સ્વતંત્ર દેરાસર હોય તો આરસપહાણની પ્રતિમા કરાય છે તથા ઘરદેરાસર જો વ્યક્તિગત માલિકીનું ન હોતાં શ્રી સંઘનું ઘરદેરાસર હોય તો એક છત હોવા છતાં પણ આરસપહાણની પ્રતિમા ભરાવી શકાય છે.

 

मुनि सौम्‍यरत्न विजयजी

Shilp Vidhi

➖➖➖➖➖➖➖➖➖

Jainam Jayati Shasanam

WhatsApp-8898336677

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top