શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

Jain Questions answers

સવાલ ના જવાબ માં પુષ્પ , ફૂલ , કુસુમ.... 🌺🌹🌷🌻 સમાનાર્થી શબ્દ આવે છે.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🅿

 

 સમવસરણમાં વ્યતંર દેવોની કઇ ડયૂટી હોય છે.  

જ. જાનુ પ્રમાણ સુગંધિત પુષ્પોની વૃષ્ટિ

 

🅿

 

 દેવોનું આયુષ્ય પૂર્ણતાના આરે છ મહિના પૂર્વે શું થાય   

જ. ગળામાં રહેલ પુષ્પમાળા કરમાવા લાગે છે.

 

🅿

 

નાગ ભરેલો ઘડો માથે , શ્રીમતિ ચાલી પતિ આદેશે

મંત્ર જપિયો શ્રી નવકાર , નાગ બનિયો ________

( ખાલી જગ્યા પૂર્ણ કરો)

જ. ફૂલોનો હાર

 

🅿

 

 વિશ્વભૂતિ પોતાની પત્નિઓ સાથે કયા ઉદ્યાનમાં ક્રિડા કરવા ગયા હતા  

જ. પુષ્પકરંડક ઉદ્યાન

 

🅿

 

એક દિક્કુમારી અને એક સ્વપ્ન

જ. પુષ્પમાલા ( અધોલોકની આઠ દિક્કકુમારીમાંથી એક)

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top