૨૪ પરમાત્માદેવનાં બીજ મંત્ર
મારે બનવું છે ભગવાન , બધાને બનાવવા છે ભગવાન
ૐ હીં અહૅ શ્રી આદિનાથાય નમ :
ભય નિવારણ અને રક્ષા માટે
ૐ હીં અહૅ શ્રી અજિતનાથાય નમઃ
ઇચ્છિત કાર્ય સિદ્ધિ અને વિજય પ્રાપ્તિ માટે
ૐ હીં અહૅ શ્રી સંભવનાથાય નમ :
અદભુત વશિકરણ અને બુદ્ધિવર્ધક માટે
ૐ હીં અહૅ શ્રી અભિનંદનનાથાય નમ :
ઇચ્છિત વાતનો સ્વીકાર અને ખુશી માટે
ૐ હીં અહૅ શ્રી સુમતિનાથાય નમ :
સ્વપ્નમાં ત્રિકાળજ્ઞાન અને બુદ્ધિના વિકાસ માટે
ૐ હીં અહૅ શ્રી પદ્મપ્રભસ્વામિને નમ :
સર્વજનપ્રિય કરવા અને ભાગ્યોદય માટે
ૐ હીં અહૅ શ્રી સુપાશ્વનાથાય નમ:
કોઈ પરાભવ ન કરે અને ઇચ્છિત કાર્ય માટે
ૐ હીં અહૅ શ્રી ચંદ્રપ્રભસ્વામિને નમઃ
નિશ્ચિત વશિકરણ અને મનઃ શાંતિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી સુવિધિનાથાય નમ :
કોઈને પણ વશ કરવા અને સમાધાન માટે
ૐ હીં અહૅ શ્રી શીતલનાથાય નમઃ
સર્વરોગ નિવારણ અને શાંતિ પ્રાપ્તિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી શ્રેયાંસનાથાય નમઃ
કોઈપણ ઉપદ્રવ દૂર કરવા અને ઘર શાંતિ માટે
ૐ હીં અહૅ શ્રી વાસુપૂજયસ્વામિને નમ :
ભવિષ્યદર્શન અને વિજય પ્રાપ્તિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી વિમલનાથાય નમ :
સ્વપ્નમાં ઈચ્છિત દેખાય અને દિવ્ય દ્રષ્ટિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી અનંતનાથાય નમ :
જે થવાનું છે તેનો દિગદર્શન અને પ્રજ્ઞાવૃદ્ધિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી ધર્મનાથાય નમ :
ભવિષ્ય દિગદર્શન અને ધર્મ વૃદ્ધિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી શાંતિનાથાય નમઃ
અસાધ્યરોગ મુક્તિ અને સામાન્ય રોગ નિવારણ માટે
ૐ હ્રીં અહૅ શ્રી કુંથુનાથાય નમઃ
સર્વપ્રકારની શાંતિ અને ભય નિવારણ માટે
ૐ હ્રીં અહૅ શ્રી અરનાથાય નમ :
સન્માન પ્રાપ્તિ અને પ્રિતિ સંપાદન માટે
ૐ હ્રીં અહૅ શ્રી મલ્લિનાથાય નમઃ
ચોર ભય નિવારણ અને વશિકરણ માટે
ૐ હ્રીં અહૅ શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ
હિંસક પ્રાણી વશિકરણ અને શનિ ગ્રહશાંતિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી નમિનાથાય નમ :
સ્ત્રી વશિકરણ અને સર્વસિદ્ધિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી નેમિનાથાય નમઃ
વાહન સ્થંભન અને રક્ષા માટે
ૐ હ્રીં અહૅ શ્રી પાર્શ્વનાથાય નમ :
મનચિંતિત કાર્ય સિદ્ધિ અને વયન સિદ્ધિ માટે
ૐ હ્રીં અહૅ શ્રી મહાવીરસ્વામિને નમ :
ધન સંપત્તિ પ્રાપ્તિ અને અખૂટ લક્ષ્મી માટે
ૐ હ્રીં અહૅ શ્રી ગૌતમસ્વામિને નમઃ
સર્વપ્રકારી લીલાલહેર અને લક્ષ્મી માટે
___________________________________
૨૪ તીર્થકર પરમાત્માઓના મંત્ર
૧ . ૐ હ્રીં શ્રી ગોમુખયક્ષ ચકેશ્વરીદેવી પરિપૂજિતાય શ્રી ઋષભદેવદેવાય નમ :
૨ ૐ હ્રીં શ્રી મહાયક્ષ અજિતબાલાદેવી પરિપૂજિતાય શ્રી અજિતનાથાય નમ :
૩ ૐ હ્રીં શ્રી ત્રિમુખયક્ષ દુરિતારીદેવી પરિપૂજિતાય શ્રી સંભવનાથાય નમ :
૪ ૐ હ્રીં શ્રી યક્ષનાયકયક્ષ કાલીદેવી પરિપૂજિતાય શ્રી અભીનંદન સ્વામીને નમઃ
૫ ૐ હ્રીં શ્રી તુંબરુયક્ષ મહાકાલીદેવી પરિપૂજિતાય શ્રી સુમતિનાથાય નમઃ
૬ ૐ હ્રીં શ્રી કુસુમયક્ષ શ્યામાદેવી પરિપૂજિતાય શ્રી પદ્મપ્રહસ્વામીને નમઃ
૭ ૐ હ્રીં શ્રી માતંગયક્ષ શાન્તાદેવી પરિપૂજિતાય શ્રી સુપાશ્વનાથાય નમઃ
૮ ૐ હ્રીં શ્રી વિજયયક્ષ ભ્રૃકુટીદેવી ( જ્વાલામાલિની ) પરિપૂજિતાય શ્રી ચંદ્રપ્રભસ્વામીને નમ :
૯ ૐ હ્રીં શ્રી અજિતયક્ષ સુતારિકાદેવી પરિપૂજિતાય શ્રી સુવિધિનાથાય નમઃ
૧૦ ૐ હ્રીં શ્રી બ્રહ્મયક્ષ અશોકાદેવી પરિપૂજિતાય શ્રી શીતલનાથાય નમ :
૧૧ ૐ હ્રીં શ્રી યક્ષરાજયક્ષ માનવીદેવી પરિપૂજિતાય શ્રી શ્રેયાંસનાથાય નમ :
૧૨ ૐ હ્રીં શ્રી કુમારયક્ષ ચંડાદેવી પરિપૂજિતાય શ્રી વાસુપૂજયસ્વામીને નમઃ
૧૩ ૐ હ્રીં શ્રી ષણ્મુખયક્ષ વિદિતાદેવી પરિપૂજિતાય શ્રી વિમલનાથાય નમઃ
૧૪ ૐ હ્રીં શ્રી પાતાલયક્ષ અંકુશાદેવી પરિપૂજિતાય શ્રી અનંતનાથાય નમઃ
૧૫ ૐ હ્રીં શ્રી કિન્નરયક્ષ કન્દપૉદેવી પરિપૂજિતાય શ્રી ધર્મનાથાય નમઃ
૧૬ ૐ હ્રીં શ્રી ગરુડયક્ષ નિર્વાણીદેવી પરિપૂજિતાય શ્રી શાંતિનાથાય નમઃ
૧૭ ૐ હ્રીં શ્રી ગન્ધર્વયક્ષ બલાદેવી પરિપૂજિતાય શ્રી કુન્થુનાથાય નમઃ
૧૮ ૐ હ્રીં શ્રી યક્ષરાજયક્ષ ધારિણીદેવી પરિપૂજિતાય શ્રી અરનાથાય નમઃ
૧૯ ૐ હ્રીં શ્રી કુબૈરયક્ષ ધરણપ્રિયાદેવી પરિપૂજિતાય શ્રી મલ્લીનાથાય નમઃ
ર૦ ૐ હ્રીં શ્રી વરુણયક્ષ નરદત્તાદેવી પરિપૂજિતાય શ્રી મુનિસુવ્રતસ્વામીને નમ :
ર૧ ૐ હ્રીં શ્રી ભૃકુટિયક્ષ ગાંધારીદેવી પરિપૂજિતાય શ્રી નમિનાથાય નમ :
૨૨ ૐ હ્રીં શ્રી ગોમેધયક્ષ અંબિકાદેવી ( કુષ્માંડી ) પરિપૂજિતાય શ્રી અરિષ્ટ નેમિનાથાય નમઃ
૨૩ ૐ હ્રીં શ્રી પાર્શ્વયક્ષ પદ્માવતીદેવી પરિપૂજિતાય શ્રી પાશ્વૅનાથાય નમઃ
૨૪ . ૐ હ્રીં શ્રી બ્રહશાંતિચક્ષ સિદ્ધાયિકાદેવી પરિપૂજિતાય શ્રી મહાવીર સ્વામીને નમઃ
વિ . સં . ૨૦૨૭ માં શ્રમણ સંમેલનમાં તપાગચછના ૧૮ સમુદાયના મહાત્માઓએ કરેલ ઠરાવો પ્રમાણે આપણી પ્રાચીન પ્રણાલી મુજબ નીચે પ્રમાણે સહુએ પાલન કરવું .
૧ ) પ્રત્યેક મહિનાની ૧૨ પર્વતિથિ અખંડ રાખવી .
૨ ) પાક્ષિક , ચાતુર્માસિક , સાંવત્સરિક પ્રતિક્રમણના અંતે ‘ સંતિકરં સુત્ર બોલવું.
૩ ) વિહરમાન પરમાતમાની જેમ વિધમાન ગુરુભગવંતનું નવાંગી ગુરુપૂજન ન કરવું
૪ ) ચાતુર્માસ દરમાન શત્રુંજય ગિરિરાજ ની યાત્રા ન કરવી .
૫ ) પ્રાચીન પ્રાણાલિકા પ્રમાણે જન્મ - મરણના સુતકની મર્યાદા પુરેપૂરી પાળવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો