મંગળવાર, 12 મે, 2020

Navgrah Jaap

 નવગ્રહોના જાપ અને પ્રાર્થના   Navgrah Mantra or Prthana


નોંધ : જે ગ્રહની માળા ગણવી હોય તેના રંગની માળા લઈ પ્રથમ ગ્રહનો જાપ કરવો અને તે કરીને તે ગ્રહની નીચેના શ્ર્લોકથી પ્રાર્થના કરવી . 

સૂર્યનો જાપ : ૐ સૂર્યાય નમઃ 

લાલ રંગ ની માળા
પ્રાર્થના : પદ્મપ્રભજિનેદ્રસ્ય , નામોચ્ચારેશભાસ્કરા ! શાંર્તિ તુષ્ટી ચ પુષ્ટિ ચ, રક્ષાં કુરુ જયશ્રિયમ્.

ચંદ્રનો જાપ : ૐ ચંદ્રાય નમ : 

સફેદ રંગની માળા 
પ્રાર્થના : ચંદ્રપ્રભજિનેન્દ્રસ્ય , નામ્ના તારાગણાધિપ : 
પ્રસન્નો ભવ શાંર્તિ ચ , રક્ષાં કુરુ જયશ્રીયમ્. 

મંગળનો જાપ : ૐ મંગલાય નમ : 

લાલ રંગની માળા 
પ્રાર્થના : સર્વદા વાસુપૂજ્યસ્ય , નામ્ના શાંર્તિ જ્યશ્રિયમઃ રક્ષાં કુરુ ઘરાસુનો ! અશુભોડપિ શુભોભવ 

બુઘનો જાપ : ૐ બુધાય નમ : 

લીલા રંગની માળા 
પ્રાર્થના : વિમલાનન્તઘમૉરા: , શાંતિ : કુંથુનમિસ્તથા ; 
મહાવીરશ્ર્ચ તન્નામ્ના , શુભૌભવ સદા બુઘ ! 

ગુરુનો જાપ : ૐ ગુરવે નમ : 

પીળા રંગની માળા 
પ્રાર્થના : ઋષભાજીત સુપાશ્વાભિનન્દનશીતલૌ : સુમતિઃ સંભવ : સ્વામી , શ્રેયાંસશ્વ જિનોતમા : ૧ ઐતતીર્થકૃતા નામ્ના , પૂજયા ચ શુભો ભવ : શાંર્તિ તુષ્ટિ ચ પુષ્ટિ કુરુ દેવગણાચિત 

શુકનો જાપ : ૐ શુક્રાય નમ : 

સફેદ રંગની માળા 
પ્રાર્થના : પુષ્પ દન્ત , જીનેદ્રસ્ય નામ્ના દૈત્ય ગણાચિત !  
પ્રસન્નો ભવ શાંતિ ચ , રક્ષાં કુરુ જયશ્રીયમ્.  

શનિનો જાપ : ૐ શનૈશ્વરાય નમ :  

કાળા રંગની માળા
પ્રાર્થના : શ્રી સુવ્રત જિનેન્દ્રસ્ય , નામ્ના સૂર્યાગસમ્ભવ ! 
પ્રસન્નો ભવ શાંતિ ચ , રક્ષાં કુરુ જયશ્રીયમ્.  

રાહુનો જાપ : ૐ રાહવે નમઃ 

કાળા રંગની માળા 
પ્રાર્થના : શ્રી નેમિનાથ તીર્થેશ નામ્ના ત્વ સિહિકાસુત ! .
પ્રસન્નો ભવ શાંતિ ચ , રક્ષાં કુરુ જયશ્રીયમ્.  

કેતુનો જાપ : ૐ કેતુને નમઃ

લીલા રંગની માળા
પ્રાર્થના : રાહો : સપ્તમરાશીસ્થઃ કારણે દશ્યતેમ્બરે;
શ્રી મલ્લિપાશ્વૅયોનામ્ના, કેતો શાન્તિ શ્રીયં કુરુ.


આત્મકલ્યાણ માટે તથા વિવિધ પ્રકારની અશાંતિ , કષ્ટ રોગ , 

ઉપદ્રવ , ભય દૂર કરવા માટે નીચેના મંત્રોના ૧૦૮ જાપ કરવા 


શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર 

ૐ હીં શ્રી ઘરણેન્દ્ર પદ્માવતી પૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : 

શ્રી ઋષિમંડલનો મૂલમંત્ર 

ૐ હોં હીં હીં હું હું હું હો  હ: અ સિ આ ઉ સા જ્ઞાન , દર્શન , ચારિત્રેભ્યો નમ : 

કાર્યસિદ્ધ કરનાર શ્રી ચિંતામણિ મંત્ર

ૐ હીં શ્રી અહં નમિઉણ પાસ વિસહર વસહ જિણ ફુલિંગ હી  શ્રી અહં નમ : 

શ્રી સિદ્ધચકનો મૂલમંત્ર 

ૐ હી કલીં શ્રી અહં અ સિ આ ઉ સા નમ 

પ્રગટપ્રભાવી શ્રી પદ્માવતીદેવીનો મંત્ર 

ૐ હી કલીં શ્રી  પદ્માવતી દેવ્યૈ નમ :

શ્રી ગૌતમસ્વામીનો મંત્ર 

ૐ હી શ્રીં અહં શ્રી ગૌતમસ્વામિને નમ : 

શ્રી મહાલક્ષ્મી દેવીનો મંત્ર

ૐ શ્રી હી કલીં મહાલક્ષ્મી દેવ્યૈ નમ : 

વિદ્યા - બુદ્ધિ પ્રાપ્તિનો મંત્ર 

ૐ હીં ઐ કલી શ્રી સરસ્વતી દેવીભ્યો નમઃ 

વર્તમાન અને ભવિષ્યના સર્વ ભયોને શાંત કરનારો શ્રેષ્ઠ મંત્ર ‘ ૐ નમો જિણાણં જિઅભયાણં કિત્તણેણ સવ્વભયાઈ ઉવસમેઉ ઠ: ઠ: ઠ: સ્વાહા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top