ગુરુવાર, 19 ઑગસ્ટ, 2021

Shri Sammed Shikharji

શ્રી સમેતશિખર પાર્શ્વનાથ | 

શ્રી સમેતશિખર પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ બિહારના ગીરડીહ જિલ્લાના મધુવન ખાતે આવેલ છે. મધુવન એટલે શ્રી સમ્મેતશિખરજી પર્વતની તળેટી ગિરીહડ રેલવે સ્ટેશનથી આ તીર્થ ૨૫ કિ.મી.ના અંતરે છે. પાર્શ્વનાથ ઇસરી બજાર 22 કિ.મી. દૂર છે. ધર્મશાળા પાસે જ બસ સ્ટેન્ડ છે. મધુવનમાં કુલ આઠ શ્વેતાંબર જિનાલયો છે. બે દાદાવાડી તથા એક ભોમિયાજી મહારાજ નું મન્દિર છે.અહીં ભોજનશાળા, ધર્મશાળાની સુંદર સગવડ છે. સમ્મેત શિખર અધિષ્ઠાયક દેવ શ્રી ભોમીયાજી મહારાજ કહેવાય છે. જે યાત્રિકોની યાત્રામાં સહાય કરે છે. પૌશ દશમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે.

શિખરજી મધુવનમાં શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ પ્રભુ શ્યામ વાર્નાના, પદ્માસનસ્થ, નવ ફણાથી અલંકૃત, ૩૧ ઇંચ ઊંચો અને ૨૭ ઇંચ પહોળા છે.

સમ્મેતશિખરજી પ્રાચીનકાળથી જૈનોનું પવિત્ર તીર્થ રહ્યું છે. વર્તમાન ચોવીસીના તીર્થંકર ભગવાનના નિર્વાણ આ પર્વત પર થાય છે. અનેક વિદ્યાઓના સ્વામી આચાર્ય ભગવંત શ્રી પાદલિપ્તસૂરિના દરરોજ આકાશગામી વિદ્યાની સહાયથી આ તીર્થની યાત્રા કરતા હતા. તે રીતે નવમાં સૈકામાં થયેલા આચાર્ય ભગવંત શ્રી બપ્પભટ્ટસૂરિશ્વરજી મહારાજ પણ નિત્ય આ તીર્થોની યાત્રા વિદ્યાના બળ કરતા હતા.

આ ગિરી પર 20 તિર્થંકરો નિર્વાણ પામ્યાં. તેમાં શ્રી પાર્શ્વનાથજી અંતિમ હતા. તેથી આ પહાડને પારસનાથ હિલ અથવા તો પાશ્વનાથ પહાડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શરણ દેવના પુત્ર વીર ચંદ્ર વિક્રમ સંવત 1345 માં પોતાના સમગ્ર પરિવાર સાથે આચાર્ય ભગવંત શ્રી પરમાનંદસુરીજીના વરદ હસ્તે સમ્મેત શિખર તીર્થમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વિક્રમ સંવત 1670માં આગ્રાના કુરપાલ , સોનપાલ શેઠ સંઘ સહિત આ તીર્થની યાત્રા કરવા આવ્યા હતા. આ પર્વત સમુદ્રની સપાટીથી ૪૪૮૧ ફૂટ ઉંચો છે. ભોમીયાજી મંદિરથી પર્વત ઉપર ચડવા સાંકડો માર્ગ બાંધવામાં આવ્યો છે. બધી ટુકો યાત્રા કરીને નીચે આવતા ૧૮ માઈલ નો રસ્તો થાય છે ૧૮મી ટૂંકમાં કોટ યુક્ત ભવ્ય અને વિશાળ શિખરબંધી જિનાલય છે. તેની પાસે કુંડ હોવાથી તે જલ મંદિર પણ કહેવાય છે. આ જિનાલયના મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથજી શ્યામવર્ણના પાશ્વનાથ પ્રભુજ શ્રી સમ્મેત શિખર પાર્શ્વનાથના નામથી ઓળખાય છે.

આખા પર્વત પર અન્ય ટુકોમા માત્ર ચરણ પાદુકાઓ જ છે. માત્ર ૧૮મી ટૂકમાં જ જિનબિંબો બિરાજમાન છે શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુનું આ દર્શનીય અને મનોહારી બિમ્બ વિક્રમ સંવત 1822 વૈશાખ સુદ તેરસના ખુશાલ ચંદે ભરાવ્યું હતું. આચાર્ય ભગવંતશ્રી સકલસૂરીશ્વરજી મહારાજે તેની પ્રતિષ્ઠા કરી હતી.

આ તીર્થની ૩૧મી ટુકને મેઘાડંબર ટુક પણ કહેવાય છે આ ટુંક ઉપર બે માળનું શિખરબંધી દર્શનીય જિનાલય છે. આ સ્થાન પર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ થયું હતું.

આ તીર્થ અને પ્રતિમાજી વિશેની નોંધ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે મુનિવરો દ્વારા આ તીર્થની સ્થાપના થઇ છે આવ્યાથી ધર્મ નિંદાનું કારણ બનતા સૂર્યદેવને ભારે વ્યથા થઈ ત્યારે શાસનદેવી એ સૂર્યદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને સાંત્વના આપતા કહ્યું કે શેરડી નદીનાં તીરે ખાખરાના વૃક્ષ નીચે ભૂમિમાં શ્રી અને આવ્યાથી ધર્મ નિંદાનું કારણ બનતાં સૂર્યદેવને ભારે વ્યથા કહી ત્યારે શાસનદેવી એ સૂર્યદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને સાંત્વના આપતા કહ્યું કે શેરડી નદીના તીરે ખાખરાના વૃક્ષની નીચે ભૂમિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે તે પ્રતિમાજીને પ્રગટ કરવા જણાવ્યું શાસન દેવીએ તે પ્રતિમાજીનો ઇતિહાસ જણાવ્યું તેમ જ નંગોની ટીકા રચવા પણ વિનંતી કરી શાસનદેવી ના કથન મુજબ શ્રી અભયદેવસૂરિ ji સંઘ સહિત shirdi નદીના તીરે આવ્યા ત્યાં સુધી દેવ 31 પ્રમાણ જયતિ હું સ્તોત્રની રચના કરી શ્રી પાર્શ્વનાથ દિવ્ય અને અલૌકિક પ્રતિમાજીને પ્રગટ કરી હતી.આ પ્રતિમાજીના સ્નાત્ર જળથી ત્રિદેવનું કુષ્ટરોગ ક્ષણવારમાં નષ્ટ થયો નરેન્દ્ર દેવ ના સૂચનથી સૂર્યદેવે સ્તોત્ર ની છેલ્લી બે ગાથા ગોઠવી દીધી shirdi નદીને તીરે સ્તંભન પૂરમાં નૂતન જિનાલય બંધાવીને શ્રી અભયદેવસૂરીજીનો ભારત હસ્તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી આ ઘટના 11મા સૈકામાં બની હતી સૂર્યદેવે પ્રતિમાજીના દિવ્ય પ્રભાવથી રંગોની ટીકા કરી વિક્રમ સંવત ૨૦૬૮

એમના સૂચનથી સૂર્યદેવે સ્તોત્રની છેલ્લી બે ગાથા ગોઠવી દીધી સઘળી નદીને તીરે સ્તંભન પૂરમાં નૂતન જિનાલય બંધાવીને શ્રી અભયદેવસૂરીજીનો ભારત હસ્તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી આ ઘટના 11મા સૈકામાં બની હતી સૂર્યદેવે પ્રતિમાજીના દિવ્ય પ્રભાવથી રંગોની ટીકા કરી વિક્રમ સંવત ૨૦૬૮ માં ચમત્કારી દેવી શ્રી પાર્શ્વનાથ ચીની પ્રતિમાને ત્યાંથી તીર્થમાં લાવવામાં આવી ખંભાતનો સંખ્યા પ્રતિમાજીની હૈયાના ભાવ સાથે સેવા-પૂજા કરવા લાગ્યો આરીતે સૈકાઓ પસાર થયા પ્રતિમાજીની ભક્તિ પૂજા અર્ચના થતા રહ્યા 1952માં તારાપુરના સુવર્ણકાર એટલી કે સોનીએ નીલમ રત્ન આ પ્રતિમાજી ચોરી લીધી પરંતુ સંઘ પ્રયત્નોથી sony પકડાયો અને પ્રતિમાજી પુનઃ સંઘને પ્રાપ્ત થઈ શાસન સમ્રાટ આચાર્ય ભગવંત વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૯૫૫ માં આ પ્રતિમાજીને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી શાસન સમ્રાટ શ્રી વિજયની સુરીજીના ઉપદેશથી આ જિનાલયનું જીર્ણોદ્ધાર થયો વિક્રમ સંવત 1984ના ફાગણ સુદ નોમના દિવસે પૂજ્યશ્રીનાં હસ્તે પૂજ્યશ્રીનાં હસ્તે group જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો આજે પણ ખંભાતના અખાત ભાડામાં આ ભવ્ય જિનાલય અતીતના સંભારણા સાથે વિદ્યમાન છે ત્રણ શિખરો થયુ જિનાલય દર્શનીય છે અને રાત્રિના પ્રતિક્રમણમાં ભાવિકો તીર્થ વંદના સૂત્રમાં શ્રી પાર્શ્વનાથ ને નમસ્કાર કરે છે આ તીર્થ અને પ્રતિમાજી વિશેની નોંધ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે.

સમ્મેતશિખરજી તીર્થ

શિખરજીના મંદિરો ..


નીચે શિખરજીના મંદિરોની યાદિ આપેલી છે. 


શ્રી ગૌતમ સ્વામી (ગણધર)

શ્રી કુંથુનાથ પ્રભુ (૧૭મા તીર્થઁકર)

શાશ્વત જિન શ્રી ઋષભાનન પ્રભુ

શાશ્વત જિન ચંદ્રાનન પ્રભુ

શ્રી નમિનાથ પ્રભુ (૨૧મા તીર્થઁકર)

શ્રી અરનાથ પ્રભુ (૧૮મા તીર્થઁકર)

શ્રી મલ્લિનાથ પ્રભુ (૧૯મા તીર્થઁકર)

શ્રી શ્રેયાંસનાથ પ્રભુ (૧૧મા તીર્થઁકર)

શ્રી સુવિધિનાથ પ્રભુ (૯મા તીર્થઁકર)

શ્રી પદ્મપ્રભુ (૬ઠ્ઠા તીર્થઁકર)

શ્રી મુનિસુવ્રત પ્રભુ (૨૦મા તીર્થઁકર)

શ્રી ચંદ્રપ્રભુ (૮મા તીર્થઁકર)

શ્રી આદિનાથ પ્રભુ (૧લા તીર્થઁકર)

શ્રી અનંતનાથ પ્રભુ (14મા તીર્થઁકર)

શ્રી શીતલનાથ પ્રભુ (10મા તીર્થઁકર)

શ્રી સંભવનાથ પ્રભુ ( 3rd તીર્થઁકર)

શ્રી વાસુપુજ્ય પ્રભુ (12મા તીર્થઁકર)

શ્રી અભિનંદન પ્રભુ ( 4મા તીર્થઁકર)

શ્રી શુભ સ્વામી ગણધર

જલમંદિર

શ્રી ધર્મનાથ પ્રભુ (૧૫મા તીર્થઁકર)

શાશ્વતજિન શ્રી વર્ધમાન પ્રભુ

શાશ્વતજિન શ્રી વારિસેન પ્રભુ

શ્રી સુમતિનાથ પ્રભુ (૫મા તીર્થઁકર)

શ્રી શાંતિનાથ પ્રભુ (૧૬મા તીર્થઁકર)

શ્રી મહાવીર પ્રભુ (૨૪મા તીર્થઁકર)

શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ (૭મા તીર્થઁકર)

શ્રી વિમલનાથ પ્રભુ (૧૩મા તીર્થઁકર)

શ્રી અજીતનાથ પ્રભુ (બીજા તીર્થઁકર)

શ્રી નેમિનાથ પ્રભુ (૨૨ મા તીર્થઁકર)

શ્રી પાર્શ્વનાથ પ્રભુ (૨૩મા તીર્થઁકર)


શિખરજી મધુવનમાં શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ પ્રભુ શ્યામ વાર્નાના, પદ્માસનસ્થ, નવ ફણાથી અલંકૃત, ૩૧ ઇંચ ઊંચો અને ૨૭ ઇંચ પહોળા છે.


સમ્મેતશિખરજી પ્રાચીનકાળથી જૈનોનું પવિત્ર તીર્થ રહ્યું છે. વર્તમાન ચોવીસીના તીર્થંકર ભગવાનના નિર્વાણ આ પર્વત પર થાય છે. 

અનેક વિદ્યાઓના સ્વામી આચાર્ય ભગવંત શ્રી પાદલિપ્તસૂરિના દરરોજ આકાશગામી વિદ્યાની સહાયથી આ તીર્થની યાત્રા કરતા હતા.


તે રીતે નવમાં સૈકામાં થયેલા આચાર્ય ભગવંત શ્રી બપ્પભટ્ટસૂરિશ્વરજી મહારાજ પણ નિત્ય આ તીર્થોની યાત્રા વિદ્યાના બળ કરતા હતા.


આ ગિરી પર 20 તિર્થંકરો નિર્વાણ પામ્યાં. 

તેમાં શ્રી પાર્શ્વનાથજી અંતિમ હતા. તેથી આ પહાડને પારસનાથ હિલ અથવા તો પાશ્વનાથ પહાડ તરીકે પણ ઓળખવામાં આવે છે.


શરણ દેવના પુત્ર વીર ચંદ્ર વિક્રમ સંવત 1345 માં પોતાના સમગ્ર પરિવાર સાથે આચાર્ય ભગવંત શ્રી પરમાનંદસુરીજીના વરદ હસ્તે સમ્મેત શિખર તીર્થમાં પ્રતિષ્ઠા કરાવી હતી. 


વિક્રમ સંવત 1670માં આગ્રાના કુરપાલ , સોનપાલ શેઠ સંઘ સહિત આ તીર્થની યાત્રા કરવા આવ્યા હતા. આ પર્વત સમુદ્રની સપાટીથી ૪૪૮૧ ફૂટ ઉંચો છે. ભોમીયાજી મંદિરથી પર્વત ઉપર ચડવા સાંકડો માર્ગ બાંધવામાં આવ્યો છે.


બધી ટુકો યાત્રા કરીને નીચે આવતા ૧૮ માઈલ નો રસ્તો થાય છે ૧૮મી ટૂંકમાં કોટ યુક્ત ભવ્ય અને વિશાળ શિખરબંધી જિનાલય છે. 

તેની પાસે કુંડ હોવાથી તે જલ મંદિર પણ કહેવાય છે. 


આ જિનાલયના મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથજી શ્યામવર્ણના પાશ્વનાથ પ્રભુજ શ્રી સમ્મેત શિખર પાર્શ્વનાથના નામથી ઓળખાય છે.


આખા પર્વત પર અન્ય ટુકોમા માત્ર ચરણ પાદુકાઓ જ છે. માત્ર ૧૮મી ટૂકમાં જ જિનબિંબો બિરાજમાન છે 


શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુનું આ દર્શનીય અને મનોહારી બિમ્બ વિક્રમ સંવત 1822 વૈશાખ સુદ તેરસના ખુશાલ ચંદે ભરાવ્યું હતું. આચાર્ય ભગવંતશ્રી સકલસૂરીશ્વરજી મહારાજે તેની પ્રતિષ્ઠા કરી હતી.


આ તીર્થની ૩૧મી ટુકને મેઘાડંબર ટુક પણ કહેવાય છે આ ટુંક ઉપર બે માળનું શિખરબંધી દર્શનીય જિનાલય છે. આ સ્થાન પર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ થયું હતું.


આ તીર્થ અને પ્રતિમાજી વિશેની નોંધ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે મુનિવરો દ્વારા આ તીર્થની સ્થાપના થઇ છે આવ્યાથી ધર્મ નિંદાનું કારણ બનતા સૂર્યદેવને ભારે વ્યથા થઈ ત્યારે શાસનદેવી એ સૂર્યદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને સાંત્વના આપતા કહ્યું કે શેરડી નદીનાં તીરે ખાખરાના વૃક્ષ નીચે ભૂમિમાં શ્રી અને આવ્યાથી ધર્મ નિંદાનું કારણ બનતાં સૂર્યદેવને ભારે વ્યથા કહી ....

ત્યારે શાસનદેવી એ સૂર્યદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને સાંત્વના આપતા કહ્યું કે શેરડી નદીના તીરે ખાખરાના વૃક્ષની નીચે ભૂમિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે તે પ્રતિમાજીને પ્રગટ કરવા જણાવ્યું શાસન દેવીએ તે પ્રતિમાજીનો ઇતિહાસ જણાવ્યું તેમ જ નંગોની ટીકા રચવા પણ વિનંતી કરી શાસનદેવી ના કથન મુજબ શ્રી અભયદેવસૂરિજી સંઘ સહિત શેરડી નદીના તીરે આવ્યા ત્યાં સુધી દેવ 31 પ્રમાણ જયતિ હું સ્તોત્રની રચના કરી શ્રી પાર્શ્વનાથ દિવ્ય અને અલૌકિક પ્રતિમાજીને પ્રગટ કરી હતી.


આ પ્રતિમાજીના સ્નાત્ર જળથી ત્રિદેવનું કુષ્ટરોગ ક્ષણવારમાં નષ્ટ થયો નરેન્દ્ર દેવ ના સૂચનથી સૂર્યદેવે સ્તોત્ર ની છેલ્લી બે ગાથા ગોઠવી દીધી શેરડી નદીને તીરે સ્તંભન પૂરમાં નૂતન જિનાલય બંધાવીને 

શ્રી અભયદેવસૂરીજીનો ભારત હસ્તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી 

આ ઘટના 11મા સૈકામાં બની હતી સૂર્યદેવે પ્રતિમાજીના દિવ્ય પ્રભાવથી રંગોની ટીકા કરી 

વિક્રમ સંવત ૨૦૬૮

એમના સૂચનથી સૂર્યદેવે સ્તોત્રની છેલ્લી બે ગાથા ગોઠવી દીધી 


સૂર્યદેવે પ્રતિમાજીના દિવ્ય પ્રભાવથી રંગોની ટીકા કરી વિક્રમ સંવત ૨૦૬૮ માં ચમત્કારી દેવી શ્રી પાર્શ્વનાથ ચીની પ્રતિમાને ત્યાંથી તીર્થમાં લાવવામાં આવી ખંભાતનો સંખ્યા પ્રતિમાજીની હૈયાના ભાવ સાથે સેવા-પૂજા કરવા લાગ્યો આરીતે સૈકાઓ પસાર થયા પ્રતિમાજીની ભક્તિ પૂજા અર્ચના થતા રહ્યા 


1952માં તારાપુરના સુવર્ણકાર એટલી કે સોનીએ નીલમ રત્ન આ પ્રતિમાજી ચોરી લીધી પરંતુ સંઘ પ્રયત્નોથી sony પકડાયો અને પ્રતિમાજી પુનઃ સંઘને પ્રાપ્ત થઈ શાસન સમ્રાટ આચાર્ય ભગવંત વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૯૫૫ માં આ પ્રતિમાજીને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી શાસન સમ્રાટ શ્રી વિજયની સુરીજીના ઉપદેશથી આ જિનાલયનું જીર્ણોદ્ધાર થયો 


વિક્રમ સંવત 1984ના ફાગણ સુદ નોમના દિવસે પૂજ્યશ્રીનાં હસ્તે પૂજ્યશ્રીનાં હસ્તે group જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો આજે પણ ખંભાતના અખાત ભાડામાં આ ભવ્ય જિનાલય અતીતના સંભારણા સાથે વિદ્યમાન છે ત્રણ શિખરો થયુ જિનાલય દર્શનીય છે અને રાત્રિના પ્રતિક્રમણમાં ભાવિકો તીર્થ વંદના સૂત્રમાં શ્રી પાર્શ્વનાથ ને નમસ્કાર કરે છે 


આ તીર્થ અને પ્રતિમાજી વિશેની નોંધ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે.


( Part -3 ) 


સમેતશિખર અનાદિકાળથી જૈનોનું છે કારણકે જૈનોના કુલ ૨૪માંથી 20 તીર્થંકર ભગવાન આ પર્વત ઉપર અનશન કરીને ધ્યાનાવસ્થામાં નિર્વાણ પામ્યા હતા.


સમેતશિખર મહાતીર્થની યાત્રાએ જવા માટેનું સ્વપ્ન પ્રત્યેક જૈન  જીવનમાં કમ સે કમ એક વાર તો જરૂર પૂરું કરે જ છે. 


આ તીર્થનો મહિમા અપાર હોવાથી જૈનાચાર્ય શ્રી પાદલિપ્ત સૂરિજી આકાશગામિની વિદ્યા વડે દરરોજ પાદલિપ્ત સ્થાન એટલે કે વર્તમાન પાલીતાણાથી સમેતશિખર આકાશમાર્ગે જતા આવતા હોવાનો જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે.


મોગલ સામ્રાજ્યના વખતમાં સમ્રાટ અકબરે વિક્રમ સંવત ૧૬૪૯ (ઇ. સ. ૧૫૯૩) માં જૈનાચાર્ય શ્રી હીર વિજય સૂરિજી ને સમેતશિખર સહિત પાંચ તીર્થો ભેટ ધર્યા હતા. 


તેમજ અકબર બાદશાહે પૂજ્ય સૂરિજી ને જગતગુરુનું  બિરુદ પણ આપ્યું હતું. બાદશાહ અકબરે મોગલ સલ્તનતની અંદર આવેલા સિદ્ધાચલ, ગિરનાર, શિખરજી વગેરે જૈન તીર્થ ઉપર જૈનોની સ્વતંત્રતાનો 

“યાવચ્ચન્દ્ર દિવાકરૌ” એટલે કે ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી અબાધિત કબજા ભોગવટાનો ખરીતો (દસ્તાવેજ) કરી આપ્યો હતો. અને આ ફરમાનો પોતાના તાબાના સૂબાઓને મોકલી આપ્યા હતા. 

આ ઉપરાંત જૈન ધર્મસ્થાનોમાં પશુઓની કતલ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.


સમેતશિખર જૈન તીર્થ જૈનો પાસેથી છીનવીને ફરી પાછું સોંપવામાં આવતું


ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે જે તે સ્થળે અને કાળે સત્તાપરિવર્તન થયું છે ત્યારે ત્યારે માલિકી હક્ક બાબતની તકરારો ઊભી થાય છે. 

સમેતશિખરજી તીર્થ ની બાબતમાં પણ અત્યાર સુધી આવું થતું રહ્યું છે. તીર્થભૂમિ ઉપર 20 તીર્થંકર પરમાત્મા આવો મોક્ષે ગયા હોય, અકબર બાદશાહે આ તીર્થની સ્વતંત્ર માલિકી આપી હોવા છતાં તે પછીના સમયમાં ઘણી વખત સમેતશિખર જૈનો પાસેથી છીનવી લેવામાં આવ્યું અને પાછું સોંપાયું તેવું બનતું રહ્યું હતું.


બાદશાહ અહમદશાહે 301 વીઘા જમીન અને પારસનાથ પહાડ જગત શેઠ ને ભેટ આપ્યા


આ દરમિયાન દિલ્હીના 18માં મોગલ બાદશાહ અહમદશાહ (1748-1754)એ મુર્શિદાબાદના શેઠ મહેતાબરાયને ઇ. સ. 1749 ના જેઠ મહિનામાં ‘જગતશેઠ’નું બિરુદ આપ્યું હતું. 


ત્યારબાદ ઇ. સ. 1753 માં મધુવન કોઠી, જયપાલ નાળુ, પ્રાચીન નાળું, જલદત્ત કુંડ સહિત પારસનાથ તળેટી વચ્ચેની 301 વીઘા જમીન અને પારસનાથ પહાડ (સમેતશિખર) જગત શેઠ ને ભેટ આપ્યા હતા. 

એ પછી ત્રણ વર્ષે ઈસવી સન 1756માં નવા સમ્રાટ આલમગીરે પારસનાથ પહાડને કરમુક્ત જાહેર કર્યો અને વેઠ, વેરો, લાગો, જકાત, મુન્ડકા વેરો, રખાયો વગેરે માફ કર્યા હતા. જૈન ધર્મી જગત શેઠ એ જમાનામાં આટલી ઊંચી વગ ધરાવતા હતા.


અંગ્રેજોએ સમેતશિખરને પોતાની અંગત મિલકત ગણીને રાજા સુખરામ સિંહના નામે ચડાવી


આમ પરાપૂર્વથી માંડીને મોગલ બાદશાહોના વખત સુધીમાં કેટલાક અપવાદોને બાદ કરતા સમેત શિખર જૈનોનું, શ્વેતામ્બર જૈનોની માલિકીનું રહ્યું; પરંતુ ભારતીય સંસ્કૃતિને અપવિત્ર કરનારા ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ આચરનારા અંગ્રેજોએ સમેતશિખરને પોતાની અંગત મિલકત ગણીને ઇ. સ. 1960 માં પાલગંજના રાજા સુખરામ સિંહના નામે ચડાવી દીધું અને સરકારી દસ્તાવેજો પણ તૈયાર કરી દીધા તેથી જ આપણે આ લેખની શરૂઆતમાં જોયું તેમ પાલગંજ નો રાજા સમેતશિખર તીર્થમાં થતી આવક પડાવી લેતો હતો. 

અલબત્ત, તેને આમ કરતો અટકાવવા માટે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો એ તે વખતે કોર્ટમાં કેસ પણ કર્યો હતો પરંતુ વાઈસરૉયે કહ્યું કે તીર્થની માલિકી રાજા પાસે છે માટે સમાધાન કરો.


પાલગંજ નો રાજા  આર્થિક ભીંસમાં આવ્યો


અંતે શ્વેતાંબર જૈનોએ રાજા સાથે ઈ. સ. 1872 માં સમજૂતી કરી અને કરાર થયો કે ઈ. સ. 1876 માં નક્કી કર્યા મુજબ રાજાને દર વર્ષે રૂપિયા 1500 આપવાના અને બાકીની રકમ ઉપર મૂર્તિપૂજક શ્વેતાંબરોનો હક રહેશે. 

આ રીતની સમજૂતી કેટલાંક વર્ષો સુધી ચાલી. એવામાં ઈ. સ. 1905 પછી  પાલગંજનો રાજા  આર્થિક ભીંસમાં આવ્યો તેથી તેણે પારસનાથ પહાડ ગીરવે મુકવા અથવા વેચી દેવાનું નક્કી કર્યું.


રાજાને ખાતરી હતી કે જૈનો સિવાય મારી મુશ્કેલી કોઈ દૂર કરી શકશે નહીં. એવામાં આ બાબતની જાણ કલકત્તાના શેઠ શ્રી બદ્રીદાસજી (તે સમયના વાઇસરૉયના ઝવેરી)ને થતાં તેઓ સક્રિય બન્યા. તેમણે અમદાવાદમાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી ના પ્રમુખ શ્રી કસ્તૂરભાઈ મણીભાઈને હકીકત જણાવી. 

આથી શેઠ શ્રી કસ્તૂરભાઈ એ પાલગંજના રાજા પાસે પહાડ ખરીદી લેવાની માંગણી મૂકી.


બોર્ડ ઓફ રેવન્યુ એ સમેતશિખર પહાડ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને વેચાણ આપ્યો


તે વખતે અંગ્રેજોનું રાજ હતું અને અંગ્રેજો સારી રીતે જાણતા હતા કે સમ્રાટ અકબરના વખતથી અને તે પછી પણ જગત પાસે એટલે કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન પાસે સમેતશિખર ની માલિકી કબજો તથા વહીવટ છે આ બાબતે ઐતિહાસિક પુરાવા છે


આખરે તા. 9-4-1918ના રોજ પાલગંજના રાજાના સગીર વયના વારસદારના વાલી તરીકે બોર્ડ ઓફ રેવન્યુ એ પાલગંજના રાજા વતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને રૂપિયા 3,50,000 ની કિંમતે  વેચાણ આપ્યો હતો.


અપુર્ણ 

1 ટિપ્પણી:

સ્તવન સર્ચ કરો

Back To Top