Aavo Man ma Amara Lyrics
આવો મનમાં અમારા આવો
આવો પધારો મારા મનના મંદિરિયે
આવી પધારી તમે કદીના જવાના . . . . આવો
આવો પધારો પ્રભુ અમ આંગણીયે
તોરણ બાંધ્યા મેં તો અમ બારણીયે ( ૨ )
( ૧ ) ( ૨ ) ( ૩ ) ( ૪ ) . . . . . આવો
ભક્તિ ભાવના ફૂલડાં લાવું ,
ધ્યાન તમારું એકજ ધ્યાવું ( ૨ )
( ૧ ) ( ૨ ) ( ૩ ) ( ૪ ) . . . . . આવો
તપોવન સંસ્કારપીઠે , ભક્તિ કરવાના
ભક્તિ કરીને અમે ભવ તરવાના ( ૨ )
( ૧ ) ( ૨ ) ( ૩ ) ( ૪ ) . . . . . આવો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો