jena ghar maa bhakti gaan lyrics
જેના ઘરમાં ભક્તિગાન , એ ઘર આવે છે ભગવાન
જ્યાં છે સંત તણા સન્માન , એ ઘર આવે છે ભગવાન
ઘરમાં સૌએ સંપી રહેતા એકબીજાને દોષ ન દેતા
નાના મોટા સર્વ સમાન . . . . એ ઘેર . . . . જેના . . . .
એકબીજાનું હિત વિચારી , મીઠી વાણીને ઉચ્ચારવી
રાખે એ અધર્મ કે ભાન . . . . એ ઘર . . . . જેના . . . .
માતા પિતાનાએ સંસ્કારો , ઉતરે બાળકમાં આચારો
વિકસે કુટુંબ કેરો બાગ . . . . એ ઘર . . . . જેના . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો