સોમવાર, 27 એપ્રિલ, 2020

Aavyo Tare Drwara Prbhu ji આવ્યો તારે દ્વાર

Aavyo Tare Drwara Prbhu ji lyrics 


આવ્યો તારે દ્વારા પ્રભુજી ,
મુજને તુ ઉગારી લે 

તુજ શરણમાં હું છું પ્રભુજી , મુજને તુ ઉગારી લે . . . 
આવ્યો 

ભવસાગર તરવાને માટે , ભક્તિ કરવા આવ્યો છું ( ૨ ) 
દેખી તુજ નયનોને મારા , ભાવ ઉરમા જાગતા 
કર કરૂણાઓ પ્રભુજી , મુજને તૂ ઉગારી લે . . . 
આવ્યો 

હારી થાકી હું ગયો છું , આશરો નથી કોઈનો ( ૨ ) 
એક દ્રષ્ટિ નાંખો મુજ પર , તાર મુજ મેવાસીને 
તારો છે આધાર મુજને , મુજને તું ઉગારી લે . . . 
આવ્યો 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top