Gata rahejo Re lyrics
ગાતા રહેજો રે . . પ્રભુના ગુણ . . , ગાતા રહેજો રે .
ઉમ્ર તારી વીતિ જાયે ( ૨ ) પછી પસ્તાશો રે . .
પ્રભુના ગુણ . . . .
મોહ માયા મે , જુમી રહ્યો તું , જીનવાણી કો ભૂલા ( ૨ )
હરદમ પ્રભુ કો , ભજલે પ્રાણી ( ૨ ) કર્મો કે બિચજુલા
પ્રભુના ગુણ . . . . ૧
પાશ્વપ્રભું કે , ચરણો મેં હૈ , વંદન વાર હજાર ( ૨ )
પાર ઉતારે , ભવસાગરથી ( ૨ ) પાય પરમ કિનારા
પ્રભુના ગુણ . . . . 2
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો