O Mahavir Mari Patang Lyrics
ઓ મહાવીર મારી પતંગ તું ચગાવજે
તારે હાથે દોર દીધો છે ગગને તું ચગાવજે
મારી પતંગ તુ . . . .
જો જે એ ડગમગ ના ડોલે
જજે એ સ્થિરતા ના છોડે
હે . . . કિન્ના એના સંયમ કેરા
ગગને તું જ ચગાવજે
મારી પતંગ તુ . . . .
દિવસ ઉગે તારુ નામ સ્મરુ
દિનભર તારા કામ કરું
હે . . . દિવસ વીતે તારુ ધ્યાન ધરુ
આ જીવન તુજ ચરણે ધરુ
મારી પતંગ તુ . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો