Mukti no abhilashi re Lyrics
મુક્તિનો અભિલાષી રે
મુક્તિનો અભિલાષી રે
મોઘો માનવભવ પામીયો
તારા જેવો નાથ મળીયો
ક્યારે થાશે છુટકારો રે વરસાવો કરુણાની ધાર
મુક્તિનો . . . .
મોહમાયાને બંધને
બંધાયો છે સંસાર
જનમ મરણના ચક્રની . . . . તોડાવો આ ઘટમાળ
મુક્તિનો . . . .
સિદ્ધશિલાએ જાવું છે મારે
નથી કોઈ સથવાર
એક ઉપકાર કરી મુજને તેડાવો મુક્તિના ધામ
મુક્તિનો . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો