સોમવાર, 27 એપ્રિલ, 2020

Mara Guru ji Aavi Rahya Che મારા ગુરુજી આવી રહ્યા છે

Mara Guru ji Aavi Rahya Che


મારા ગુરુજી આવી રહ્યા છે . 
ધીરે ધીરે ડગલે આવી રહ્યા છે . 
પ્રભુજીની પાટે બિરાજે 
ગુરુજી કેવા શોભે છે . 

હાથ જોડી સૌ મસ્તક નમાવી , બોલે રે બોલે સૌ મત્થએણ વંદામિ 
ગુરુજીનો હરખ ન માય - ગુરુજી કેવા 

મારા ગુરુજીનું મુખડું મલકે , ચમ ચમ ચમ ચમ એ તો ચમકે 
શાસનને અજવાળે - ગુરુજી કેવા

છે મારા ગુરુજી વાર્તા સૂણાવે , ભક્તિમાં આવી ભાવ જગાડે 
પ્રભુજીની વાત સુણાવે - ગુરુજી કેવા છે 

મારા ગુરુજીનો દીક્ષા ( જન્મ ) દિવસ છે .
ગુરુમાના આશિષ , અપાર - ગુરુજી કેવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top