Duniya Ni Chare Disha Ma
દુનિયાની ચારે દિશામાં જિનશાસનનું નામ છે
તપોવનની પાવન ભૂમિ પર આદિનાથનું ધામ છે
પૃથ્વીના શણગાર સમુ એ કેશરીયાજીનું ધામ છે
તપોવનની ધન્ય ધરા પર આદિનાથનું ધામ છે
હે કરુણાના સાગર તારા પ્રેમને વરસાવી દે
મહેર કરીને આ સેવકની પ્યાસને બુઝાવી દે
કૃપા કરીને આ સેવકની પ્યાસને બુઝાવી દે
સના મુખમાં એક તારું મીઠું મધુરું નામ છે
દુનિયાની ચારે . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો