સોમવાર, 25 એપ્રિલ, 2022

23 paswnath

23 શ્રી પાર્શ્વનાથ સ્વામી..

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ-દસ
(2) જન્મ અને દિક્ષા સ્થળ-વાણારસી નગરી.
(3) તીર્થંકર નામકર્મ-સુવર્ણબાહુ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ- પ્રાણત વિમાન.
(5) ચ્યવન કલ્યાણક-ફાગણવદ-૪ વિશાખા નક્ષત્ર .
(6) માતાનું નામ-વામાદેવી અને પિતાનું નામ-અશ્વસેન રાજા.
(7) વંશ- ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ - નવ માસ અને છ દિવસ.
(9) લંછન-સર્પ અને વર્ણ- નીલવર્ણ.
(10) જન્મ કલ્યાણક -માગસર વદ-૧૦ વિશાખા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ -નવ હાથ.
(12) દિક્ષા કલ્યાણક -માગસરવદ-૧૧ અનુરાધા નક્ષત્ર માં.
(13) કેટલા જણ સાથે દિક્ષા-૩૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષાશીબીકા- વિશાલા અને દિક્ષાતપ-છઠ્ઠ.
(15) પ્રથમ પારણું- કોપકટનગર માં ધન્યકુમાર ને હસ્તે
ક્ષીરથી થયું.
(16) છદ્મસ્થા અવસ્થા-૮૪ દિવસ .
(17) કેવલજ્ઞાન કલ્યાણક- અઠ્ઠમતપ,ઘાતકીવ્રુક્ષની નીચે
ફાગણવદ-૪ વિશાખા નક્ષત્રમાં વાણારસી નગરી માં થયું.
(18) શાશનદેવ-પાર્શ્વયક્ષ અને શાશનદેવી -પદ્માવતી દેવી.
(19) ચૈત્યવ્રુક્ષ ની ઉંચાઈ-૨૭ ધનુષ્ય.
(20)પ્રથમ દેશનાનો વિષય - બારવ્રત તથા કર્માદાન નું
વર્ણન.
(21) સાધુ- ૧૬૦૦૦ અને સાધ્વી -પુષ્પચુલા આદિ-૩૮૦૦૦.
(22) શ્રાવક-૧૬૪૦૦૦ અને શ્રાવિકા-૩૭૭૦૦૦.
(23) કેવળજ્ઞાની-૧૦૦૦, મન:પર્યાવજ્ઞાની-૭૫૦ અને
અવધિજ્ઞાની-૧૪૦૦.
(24) ચૌદપૂર્વધર-૩૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૧૧૦૦
તથા વાદી -૬૦૦.
(25) આયુષ્ય -૧૦૦ વર્ષ.
(26) નિર્વાણ કલ્યાણક-શ્રાવણ-સુદ-૮,વિશાખા નક્ષત્રમાં.
(27) મોક્ષ-સમેતશિખર, મોક્ષતપ-માસક્ષમન અને મોક્ષાસન-
કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે-૩૩ સાધુ સાથે.
(29) ગણધર- આદિ દિન્ન વિગેરે-૧૦.
(30) શ્રી મહાવીર પ્રભુ નું અંતર-૨૫૦ વર્ષ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top