ભરત
મહારાજાથી માંડીને કરમાશા સુધીના 16 ઉદ્ધાર થયાં છે.
વર્તમાનકાળમાં જે આ મંદિર છે તે વિક્રમ સંવત 1213 માં બાહડ મંત્રીએ
કરેલા ઉદ્ધારનું છે. પંદરમાં અને સોળમાં ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે. પણ
મંદિર નવું બંધાયું નથી. સોળમાં ઉદ્ધાર કર્તા કરમાશાના ઉદ્ધારવાળા અને
બાહડમંત્રીના બનાવેલ આ મૂળ મંદિરને નંદીવર્ધન એવું નામ અપાયું છે.
દાદાની મોટી ટૂંકમાં
પ્રતિમાજી
4339
ધાતુના
પ્રતિમાજી 50
મોટી
દેરી 44
નાની દેરી 289
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો