શનિવાર, 15 એપ્રિલ, 2023

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજી ક્યાં ,કેટલા વર્ષ પુજાયા ......

 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજી ક્યાં ,કેટલા વર્ષ પુજાયા ......



ગત ચોવીસીના નવમાં શ્રી દામોદર ભગવાનના સમયમાં અષાઢી શ્રાવકે આ પ્રતિમાજીનું નિર્માણ કરાવેલું.


૧.  -  પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ.  

 ૨.  - સૂર્યદેવના  વિમાનમાં ૫૪ લાખ વર્ષ.  

 ૩.  - ભવનપતિ દેવ ના આવાસમાં સંખ્યાત વર્ષ .  

 ૪.  - ચંદ્રદેવના વિમાનમાં ૫૪ લાખ વર્ષ. 

 ૫.  - વ્યંતર દેવોના નગરોમાં સંખ્યાત વર્ષ.

 ૬.  -  ગંગા નદીમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ.

 ૭.  -  પુનઃ પ્રથમ દેવલોકમાંદ અસંખ્યાત વર્ષ. 

૮.  -  યમુના નદીમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ.

૯.  -  બીજા દેવલોકમાં અસંખ્ય વર્ષ. 

૧૦.  - લવણોદધિ સમુદ્રમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ.  

૧૧.  - ગિરનાર પર્વત પાર કંચન બલાનક નામની સાતમી ટૂંક પર સંખ્યાત વર્ષ.

૧૨.  - પુનઃ પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ.

૧૩.   - મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામચંદ્રજી દ્વારા સંખ્યાત વર્ષ.

૧૪.   - પુનઃ પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ.

૧૫.  - પુનઃ ગિરનારની સાતમી ટૂંકપર સંખ્યાત વર્ષ.

૧૬.  - નાગકુમાર દેવલોકમાં નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતી દ્વારા સંખ્યાત વર્ષ.

 ૧૭.  - વૈતાઢ્ય પર્વત પર નમી-વિનમિ દ્વારા સંખ્યાત વર્ષ.

૧૮.  - દશમાં દેવલોકમાં અસંખ્ય વર્ષ. 

૧૯. બારમા દેવલોકમાં અસંખ્ય વર્ષ.

૨૦. પુનઃ પ્રથમ દેવલોકમાં ૫૪ લાખ વર્ષ.


આ પ્રકારે ૧૮ કોડાકોડી સાગરોપમ કાળથી અધિક સમય પહેલાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા નિર્માણ પામી....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top