આવતી (અનાગત) ચોવીસીના તીર્થંકર ભગવંત કોનો જીવ ?અને હાલ માં ક્યાં છે ?
તીર્થંકર ભગવંત નું નામ કોનો જીવ ?
હાલમાં ક્યાં છે
(૧) શ્રી પદ્મનાભ સ્વામી
શ્રી શ્રેણિક મહારાજા
પહેલી નરક માં
(૨) શ્રી સુરદેવ શ્રી સુપાર્શ્વ
શ્રી સુપાર્શ્વ(વીર પ્રભુ ના કાકા)
બીજા દેવલોક માં
(૩) શ્રી સુપાર્શ્વ શ્રી ઉદાયી
શ્રી ઉદાયી (કોણીક નો પુત્ર)
ત્રીજા દેવલોક માં
(૪) શ્રી સ્વયંપ્રભ
શ્રી પોટીલ (શ્રાવકનો જીવ )
ચોથા દેવલોક માં
(૫) શ્રી સર્વાનુ ભૂતિ
શ્રી દ્રઢકેતુ (શ્રી મલ્લીનાથ ના કાકા)
બીજા દેવલોક માં
(૬) શ્રી દેવશ્રુત
શ્રી કાર્તિક શેઠ(આનંદગાથા ના બાપા)
પહેલા દેવલોક માં
(૭) શ્રી ઉદયપ્રભ
શ્રી શંખશ્રાવક
બારમાં દેવલોક માં
(૮) શ્રી પેઢાલ સ્વામી
આનંદ શ્રાવક
પહેલા દેવલોક માં
(૯) શ્રી પોટ્ટીલ સ્વામી
સુનંદા શ્રાવિકા
પાચમા દેવલોક માં
(૧૦) શ્રી શતકીર્તિ
શતક શ્રાવક
ત્રીજી નરક માં
(૧૧) શ્રી મુનિસુવ્રત
દેવકી આઠમા
આઠમા દેવલોક માં
(૧૨) શ્રી અમમ સ્વામી
શ્રી કૃષ્ણ
ત્રીજી નરક માં
(૧૩) શ્રી નિષ્કષાય
સત્યકી વિદ્યાધર
પાચમા દેવલોક માં
(૧૪) શ્રી નિષ્પુલાક
બલભદ્ર(કૃષ્ણ ના ભાઈ)
છઠ્ઠા દેવલોક માં
(૧૫) શ્રી નિર્મમ સ્વામી
સુલસા શ્રાવિકા
પાચમા દેવલોક માં
(૧૬) શ્રી ચિત્રગુપ્ત
રોહિણી (બલદેવ ની માતા)
બીજા દેવલોક માં
(૧૭) શ્રી સમાધિ સ્વામી
રેવતી શ્રાવિકા
બારમાં દેવલોક માં
(૧૮) શ્રી સંવર સ્વામી
શતાલી
આઠમા દેવલોક માં
(૧૯) શ્રી યશોધર
દ્વૈપાયન દેવ (દ્વારિકા બાળનાર)
અગ્નિકુમાર ભવનમાં
(૨૦) શ્રી વિજય સ્વામી
કોણીક
બારમાં દેવલોક માં
(૨૧) શ્રી મલ્લીજિન
નારદ
પાચમા દેવલોક માં
(૨૨) શ્રી દેવજિત
અંબડ શ્રાવક
બારમાં દેવલોક માં
(૨૩) શ્રી અનંતવીર્ય
અમર
નવમા ગ્રૈવેયકમાં
(૨૪) શ્રી ભદ્રજિન
સ્વાતિબુદ્ધ
સર્વાર્થસિદ્ધમાં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો