સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020

Girnar Tirth Paheli Tuk Na 14 Jinalay Ni Jankari

ગિરનાર તીર્થના પહેલી ટૂંક ઉપર 14 જિનાલય આવેલા છે.

girnar

1. નેમિનાથજી ટૂંક

     નેમિનાથજીનું જિનાલય
      
     જગમાલ ગોરધનનું જિનલાય 
      મૂળનાયક આદિનાથ ભગવાન 

2. મેરકવશીની ટૂંક 

 પંચમેરૂનું જિનાલય
      મૂળનાયક આદિનાથ ભગવાન
 અદબદજીનું જિનાલય
      મૂળનાયક આદિનાથ ભગવાન
 મેરકવશીનું જિનાલય 
      મૂળનાયક સહસ્ત્રફણા પાર્શ્વનાથ

3. સંગ્રામ સોનીની ટૂંક 
    મૂળનાયક સહસ્ત્રફણા પાર્શ્વનાથ 

4. કુમારપાલની ટૂંક
    મૂળનાયક અભિનંદન સ્વામી

5. શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય

6. માનસંગ ભોજરાજનું જિનાલય
    મૂળનાયક સંભવનાથ ભગવાન 

7. વસ્તુપાળ તેજપાલનું જિનાલય
     મૂળનાયક શામળા પાર્શ્વનાથ

8. ગુમસ્તાનું દેરાસર 
    મૂળનાયક સંભવનાથ ભગવાન 

9. સંપ્રતિ રાજાની ટૂંક
    મૂળનાયક નેમિનાથ ભગવાન 

10. જ્ઞાનવાવનું જિનાલય 
      મૂળનાયક સંભવનાથ ભગવાન 

11. શેઠ ધરમચંદ હેમચંદનું જિનાલય
      મૂળનાયક શાંતિનાથ ભગવાન 

12. મલ્લવાળું દેરાસર 
      મૂળનાયક શાંતિનાથ ભગવાન 

13. ચૌમુખજીનું દેરાસર 
      મૂળનાયક નેમિનાથ ભગવાન

14. રહનેમિનું જિનાલય 
      મૂકનાયક સિદ્ધાત્મા રહનેમિજી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top