શનિવાર, 7 નવેમ્બર, 2020

Chovis Tirthankar Parmatma Unchai ૨૪ તીર્થંકર પરમાત્માના દેહ ની ઉંચાઇ

🙏૨૪તીર્થંકર_પરમાત્માના દેહ ની ઉંચાઇ 🙏

🍀૧) શ્રી ઋષભદેવ (આદિનાથ દાદા) : ૫૦૦ ધનુષ્યપ્રમાણ

🍀૨) શ્રી અજિતનાથ : ૪૫૦ ધનુષ્યપ્રમાણ

🍀૩) શ્રી સંભવનાથ : ૪૦૦ ધનુષ્યન્પ્રમાણ

🍀૪) શ્રી અભિનંદન સ્વામી : ૩૫૦ ધનુષ્યપ્રમાણ

🍀૫) શ્રી સુમતિનાથ : ૩૦૦ ધનુષ્યપ્રમાણ

🍀૬) શ્રી પદ્મપ્રભ સ્વામી : ૨૫૦ ધનુષ્યપ્રમાણ

🍀૭) શ્રી સુપાર્શ્વનાથ : ૨૦૦ ધનુષ્યપ્રમાણ

🍀૮) શ્રી ચંદ્રપ્રભ સ્વામી : ૧૫૦ ધનુષ્યપ્રમાણ

🍀૯) શ્રી સુવિધિનાથ (પુષ્પદંત) : ૧૦૦ ધનુષ્યપ્રમાણ

🍀૧૦) શ્રી શીતલનાથ : ૯૦ ધનુષ્યપ્રમાણ

🍀૧૧) શ્રી શ્રેયાંસનાથ : ૮૦ ધનુષ્યપ્રમાણ

🍀૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી : ૭૦ ધનુષ્યપ્રમાણ

🍀૧૩) શ્રી વિમલનાથ : ૬૦ ધનુષ્યપ્રમાણ

🍀૧૪) શ્રી અનંતનાથ : ૫૦ ધનુષ્યપ્રમાણ

🍀૧૫) શ્રી ધર્મનાથ : ૪૫ ધનુષ્યપ્રમાણ

🍀૧૬) શ્રી શાંતિનાથ : ૪૦ ધનુષ્યપ્રમાણ

🍀૧૭) શ્રી કુંથુનાથ : ૩૫ ધનુષ્યપ્રમાણ

🍀૧૮) શ્રી અરનાથ : ૩૦ ધનુષ્યપ્રમાણ

🍀૧૯) શ્રી મલ્લીનાથ : ૨૫ ધનુષ્યપ્રમાણ

🍀૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી : ૨૦ ધનુષ્યપ્રમાણ

🍀૨૧) શ્રી નમિનાથ : ૧૫ ધનુષ્યપ્રમાણ

🍀૨૨) શ્રી નેમિનાથ (નેમનાથ) : ૧૦ ધનુષ્યપ્રમાણ

🍀૨૩) શ્રી પાર્શ્વનાથ : ૯ હાથ પ્રમાણ

🍀૨૪) શ્રી મહાવીરસ્વામી (વર્ધમાન) : ૭ હાથ પ્રમાણ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top