ગુરુવાર, 12 નવેમ્બર, 2020

Mahavir Sharnam Mamah Lyrics Jain Nara

મહાવીર શરણમ મમઃ

મહાવીર શરણમ મમઃ


સાચો જૈન નિરંતર બોલે

મહાવીર શરણમ મમઃ


નાના બોલે મોટા બોલે

મહાવીર શરણમ મમઃ


સૌના મુખે એક જ નામ

મહાવીર શરણમ મમઃ


પાવાપુરીના શિખરો બોલે

મહાવીર શરણમ મમઃ


…… ના ભક્તો બોલે

મહાવીર શરણમ મમઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top