બુધવાર, 11 નવેમ્બર, 2020

Shanti Jineshwar Sacho Sahib Jain Stavan Lyrics

Shanti Jineshwar Sacho Sahib Jain Stavan Lyrics

શાંતિ જિનેશ્વર સાચો સાહિબ,

શાંતિકરણ ઈન કલિમેં હો જિનજી. ૧


તું મેરા મનમેં તું મેરા દિલમેં,

ધ્યાન ધરું પલ પલ મેં સાહિબજી.

તું મેરા મનમેં… ૨


ભવમાં ભમતા મેં દરિશન પાયો,

આશા પૂરો એક પલ મેં હો જિનજી.

તું મેરા મનમેં… ૩


નિર્મળ જ્યોત વદન પર સોહે,

નિકસ્યો જ્યું ચંદ બાદલ મેં હો જિનજી.

તું મેરા મનમેં… ૪


મેરો મન તુમ સાથે લીનો,

મીન વસે જ્યું જલ મેં હો જિનજી.

તું મેરા મનમેં… ૫


જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર,

દીઠોજી દેવ સકલ મેં હો જિનજી.

તું મેરા મનમેં… ૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top