Shree Gautam Swami Jaap
નમો નમ: ગોયમ
નમો નમ:
નમો નમ: ગોયમ
નમો નમ:
હે અનંત લબ્ધિ નિધાન
સ્વામી નમો નમ:
નમો નમ: નમો નમ:
હે ગુણ વૈભવ
ના સ્વામી ગોયમ
નમો નમ:
નમો નમ: નમો નમ:
હે અંતરયામી શિવસુખ
સ્વામી નમો નમ:
નમો નમ: નમો નમ:
હે ગુરુ ગૌતમ
જ્ઞાની નમો નમઃ
નમો નમ: નમો નમ:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો