સોમવાર, 21 માર્ચ, 2022

સમજ

*પ્રણામ.....મિત્રો*
•••••••••••••••••
*➖ સૌથી મોંઘુ દહેરાસર રાણકપુરનું છે , રાણકપુરના દહેરાસરનો આખો પાયો ઘી અને રત્નોથી ભરેલો છે .*

*➖ દ્રવ્ય , ક્ષેત્ર , કાળ ,ભાવ ઉપર ચાપતી નજર રાખનારો શ્રાવક સાચી સુરક્ષા જિનશાસનની કરી શકે છે .*

*➖ મારા આંગણે જે આવે એ મને પુન્ય દઈને જાય છે .*

*➖ જે સંઘની સેવા કરે છે એ પરમેષ્ઠીની પૂજા કરે છે સંઘ પૂજા પ્રથમ .*

*➖ નિર્લેપતાનો વિકાસ મહત્વનો છે .*

*➖ જ્યાં કઈ જ માંગણી ન હોય ત્યાં આપવું એ સુપાત્ર દાન છે .*

*➖ જયારે તમને તમારી શક્તિનું પ્રદશન કરવાનું મન થાય ત્યારે સમજી લેવાનું ઘડો ભરાઈ ગયો છે .અને એ અપાત્રતા છે .*

*➖ જ્ઞાન ભીતરમાં ઉતારવા માટે છે ,ઈતર માટે નહીં .*
*જ્ઞાન લુપ્ત થાય એ ચાલે , અપાત્રમાં જાય એ ન ચાલે .*

*➖ પુરૂષ અને સ્ત્રી બંને સમાન થઇ જ ન શકે , પુરૂષપ્રધાન જ હોય .*
*બન્નેની શરીરની , મનની , બુધ્ધિની રચનાઓ અલગ અલગ છે .*
*જે અસમાન છે ,એને સમાન બનાવે તો વધુ અસમાન બને .*
*સ્ત્રી અમે ભણશું ,જોબ કરશું ,સમાન થશું .*
*સ્ત્રી હું કોઈને સમર્પિત નથી ,એ જીવન જીવવું કઠિન છે .*
*મોટા જોબ કરનારી સ્ત્રીઓ મોટે ભાગે Depression મા હોય છે , suicide કરે છે . પોતે જે ઝાડ પર બેઠા છે એને તોડવાની વાત કરે છે .*
*આજની છોકરીઓ વધારે ભણે છે ,* *અને ફૂંફાડા મારવાનું ચાલુ કરે છે .*

*સ્વતંત્ર થઈને અલગ પડવાની પ્રથા સ્ત્રીઓ માટે કળિયુગનો માઇનસ પોઇન્ટ છે .*

*➖ ઘરનો નોકર પણ આપણો બન્યો નથી , તો બીજાને પમાડવાની વાત દૂરની છે .*

*યાદ રાખજો ....*
*અન્યને નીચા ગણી ઉંચા ગણાવાનો કોઈ ફાયદો ખરો ?*

*બીજાને તુચ્છ સમજી , પોતાની મહત્તા બતાવવાથી કોઈ લાભ ખરો ?*

*અન્યની ઈર્ષ્યા કરી , જીવનમાં આનંદ પામી શકાય ખરો ?*

*અન્યનો તિરસ્કાર કરી , પ્રેમની આશા રાખી શકાય ખરી ?*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top