સોમવાર, 21 માર્ચ, 2022

Jain question answer

*🎋રોજિંદી પૂજા કે દર્શનાર્થે બનાવાતું ઘરમંદિર માર્બલનું હોવું જોઈએ કે લાકડાનું ?*

બંનેમાંથી કોઈ પણ બનાવી શકાય. જે બનાવવાની તમારી શક્તિ – અનુકૂળતા – ભાવના અને સંયોગો હોય તે બનાવી શકાય, એમાં કોઈ બાધ નથી.
  વળી, તે એક સ્થાને સ્થિર જ બનાવવું જોઈએ, એવો પણ નિયમ નથી. ચલિત હોય તો પણ ચાલી શકે.
  ઘરમંદિરમાં શું શું રાખવાનું – સ્થાપવાનું છે, તેનો પહેલેથી વિચાર કરી તે સાઈઝ પ્રમાણે બનાવાય. બેઠા બેઠા આરાધના કરવાની હોય તો તે પ્રમાણે કરાય અને અંજનશલાકાવાળું ગૃહજિનાલય હોય તો 2½ – 3 ફૂટ ઊંચાઈ પર લેવું .... વગેરે યથાયોગ્ય નિયમાનુસાર કરી શકાય.

​✍️मुनि सौम्‍यरत्न विजयजी
 *Shilp Vidhi*
➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top