બુધવાર, 29 જુલાઈ, 2020

Aa Mara Maharajji આ મારા મહારાજજી

Aa Mara Maharajji Lyrics 


આ મારા મહારાજજી (2) આ મારા મહારાજજી (2)
સજી ધજી ને બની ઠનીને, ખુબ ખુબ મલકાયજી...

બાજુબંધ મુગટ ને કલગી, સોનલ વર્ણી આંગી જી,
ઝગમગ એના રૂપ ને જોઈ, આ દુનિયા શરમાતી જી,
લાડ લડાવે ભક્તો એને (2), કરીએ ખુબ વહાલ જી...

કદીક ફૂલોના હાર પહેરે, રહે ફૂલોના ઢગલે જી,
અબૂધ અમારો જીવ ભોળિયો, દોડે તમારે પગલે જી,
મલકતા સામે શું બેઠા (2), બોલો તો સંભળાય જી...

વ્હાલા વ્હાલા નાથ ને મળવા, ભીતર તાલાવેલી જી,
ઉદયરતનની જેમ અમારે, કાજ ખોલને ડેલી જી,
તમે અમો ને બહુ ગમો છો (2), વધુ નહી કહેવાય જી...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top