AADINATH DADA MARA HAIYE VASO Lyrics
(રાગ: તાકતે રહેતે તુજકો સાંજ સવેરે)
હૈયે વસો ને મારા દિલમાં વસો ને (2)...
ગિરિરાજ ના આદીનથ, મારા હૈયે વસો ને નાથ,
સિદ્ધાચલ ના આદિનાથ, મારા હૈયે વસો ને નાથ...
તારી કૃપા જો મુજને મળશે,
ભવોભવ ના મારા ફેરા મટશે,
જીનવાણી નું શ્રમણ કરીને,
સમ્યક દર્શન મુજને મળશે,
તારા જેવા પ્રભુ મારે થાવું,
દુર્ગતિ માં ક્યારે મારે નહી જાવું (2)... ગિરિરાજના...
મારા જીવન માં મારા નયન માં,
મારા હદય માં વસજો તમે,
સ્મરણ તમારું રટણ તમારું,
શરણ તમારું મળજો મને,
આ ભવ મળીયા ને પરભવ મળજો,
સેવા તમારી દાદા ભવોભવ મળજો (2).... ગિરિરાજના...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો