ગુરુવાર, 23 જુલાઈ, 2020

Tarje Ugaraje Jivada je તારજે ઉગારજે જીવાડજે કે

Tarje Ugaraje Jivada je lyrics


તારજે ઊગારજે, જીવાડજે કે મારજે,
સઘળું, તને સોંપી દીધું, આદેશ્ચર ભગવાન રે,
ઉગારજે કે પાડજે, તરછોડ જે સ્વીકાર જે... સઘળું...

સેવા તારી આપજે કે, દૂર તુજથી રાખજે;
સ્મરણ તારું આપજે કે, માયામાં લપટાવજે... સઘળું...

સત્સંગ કોઈનો આપજે કે, કુસંગ માં તું રાખજે;
દર્શન તારા આપજે કે, રખડતો તું રાખજે... સઘળું...

સઘળું તારું રાખજે પણ, વાત મારી માનજે,
પ્રભુ! તારા ચરણો માં આ બાળ ને તું રાખજે... સઘળું...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top