મંગળવાર, 21 જુલાઈ, 2020

Nayan ne Bandh Rakhi Ne Lyrics નયન ને બંધ રાખીને

Nayan ne Bandh Rakhi Ne Lyrics 


નયન ને બંધ રાખીને પ્રભુજી ! તમને જોયા છે,
મને છો સુંદર એનાથી, વધારે સુંદર લાગ્યા છે,
તમારું ધ્યાન ધ્યાઈ ને પ્રભુજી ! તમને જોયા છે,
તમે છો સુંદર...

તમારા નેહ નીરખી ને, મળે શાતા સૌ આતમને, 
તમારા દર્શન પામી ને, તરે સંસાર સાગર ને,
તમારા ભાવ સમજી ને, પ્રભુજી! તમને જોયા છે...
તમે છો સુંદર...

તમારો એક છે આધાર, હવે નથી કોઈ સથવાર,
તમારું શાસન પામી ને, બન્યો છે ધન્ય આ અવતાર,
મહાવિદેહ ક્ષેત્રમાં આવી, પ્રભુજી! તમને જોવા છે...
તમે છો સુંદર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top