બુધવાર, 29 જુલાઈ, 2020

ARHAM ARHAM LYRICS અજબ ધૂન અર્હમ્ ની લાગી રે

Ajab Dhun Arham Ni Lagi Re Lyrics


અર્હમ્ અર્હમ્, અર્હમ્ અર્હમ્, અર્હમ્ અર્હમ્, અર્હમ્ અર્હમ્

અજબ ધૂન અર્હમ્ ની લાગી રે (2),
આ ધુને મારો આતમ ગયો જાગી રે,
અજબ ધૂન અર્હમ્ ની લાગી રે...

કે અર્હમ્ અણુ અણુમાં ગાજે,
કે અર્હમ્ પરમાણુ માં ગાજે,
આ ધુને મારો આતમ ગયો જાગી રે... અજબ ધૂન...

કે અર્હમ્ રોમે રોમે ગાજે,
કે અર્હમ્ રગ રગ માં દોડે રે,
આ ધુને મારો અહમ ગયો ભાગી રે... અજબ ધૂન...

કે અર્હમ્ હોઠે હોઠે ગાજે,
કે અર્હમ્ હૈયે હૈયે બિરાજે,
આ ધુને મારા દુર્ગુણ ગયા ભાગી રે... અજબ ધૂન...

કે અર્હમ્ શંખેશ્વર માં ગાજે,
કે અર્હમ્ સિદ્ધાચલ માં ગાજે,
આ ધૂને મારા આતમ ગયો જાગી રે... અજબ ધૂન...



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top