Tamara Hriday Aakash Ma
તમારા હદય આકાશ માં,
પંખી બની ઉડયા કરું,
આખો ની પાપણમાં,
અમી બની જર્યા કરું...
તમારી મુસ્કાને જીવન મારું,
એની સ્મુતી એ જીવ્યા કરું,
હદય ના દ્વારે થી તમને,
જોયા કરું, જોયા કરું
આખો ની પાપણ માં...
તું છે મારો જીવન સહારો,
તું છે મારો સાગર કિનારો,
એ સાગર ની મીઠી લહેરે લહેરે,
સંધ્યા બની ઠળવ્યા કરું,
આખો ની પાપણ માં...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો