શનિવાર, 25 જુલાઈ, 2020

Krupa no Dhodh Varsavo કૃપા નો ધોધ વરસાવો

Krupa no Dhodh Versavo Lyrics 


(રાગ: રજા આપો હવે દાદા)

કૃપા નો ધોધ વરસાવો, તમારા ચરણો માં રહેવા,
સ્વીકારો દાશ ની સેવા (2)...

નથી કોઈ યોગ્યતા મારી, તોયે કરુણા વહે તારી,
સ્વીકાર્યો છે તમે મુજને, રહીશ હું તારો આભારી,
તમે મળ્યા બધું મળ્યું, હવે શું માંગવું જિનવર,
સ્વીકારો દાસ ની સેવા...

તમે માતા તમે પિતા તમે બંધુ તમે ગુરુદેવ,
તમે પ્યારા તમે પ્રીતમ, તમે વ્હાલા તમે વાલમ,
તમે છો સાધના નો સાર, તમે છો મુક્તિ ની મઝીલ,
સ્વીકારો દાસ ની સેવા...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top