O Vitragi Vinavu chu Swami Lyrics
(રાગ: પ્યાર હમારા અમર રહેગા...)
તમે વીતરાગી અમે રંગરાગી, તોય તમારી કરુણાની ખામી...
કયા રે જનમ ના પાપ નડે છે, જુદાઈ ની પીડા સહેવી પડે છે,
મનડું ઝુરે આ તન તરફડે છે, કર્મો આ કેવી કિસ્મત ધડે છે...
તડકે છે વૃક્ષોથી તૂટેલી ડાળી, લાગણીઓ થઈ છે ધણી રે ભારી,
અકેલે હાથે વાગે ના તાલી, તુમ બિન મારી જિંદગી છે ખાલી...
વર્ષોથી આખો વર્શી રહી છે, તોય આ નજારો તરશી રહી છે,
દર્શન દેખાડો તરશ છીપાવે, મારા મનડા ની મુઝવણ મિટાવો...
મન થાય મનમાં મલું હું તમોને , પણ તમે ક્યાં છો પૂછું હું કોને,
તમે જો મારી પ્રીત સાંભળો, મને મળવા ની કેડ બતાવો....
દિવસો વિતે છે ને વિતે છે રાતો, જનમ જનમ નો આપણો છે નાતો,
જો જે ભુલાય ના પ્રીતની વાતો, ઝંખે છે જયોત દીવડો બુઝાયના....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો