બુધવાર, 29 જુલાઈ, 2020

Prabhu Tuj Abhishek Ni Jaldhara પ્રભુ તુજ અભિષેકની જલધારા

Prabhu Tuj Abhishek Ni Jaldhara Stuti 


પ્રભુ તુજ અભિષેકની જલધારા,
દેખી મારા કર્મ ના થાય ચકચુરા,
ભડકે બળતા મુજ પાપો ને તુજ જલધારા કરે,
નિત્ય દ્રશ્ય એ દેખવા પામુ, જો તું કૃપા ઉતારે...
ચારે બાજુ રેલાવે છે શાંતિ નો વરતારો,
એ ધારા જે જીલે એની સફળ બને જન્મારો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top