મંગળવાર, 28 જુલાઈ, 2020

aaj anand ang ang jagyo jagyo Lyrics આજ આનંદ અંગ અંગ જાગ્યો

Aaj Anand Ang Ang Jagyo Jagyo Lyrics

આજ આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો,
આજ આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો...

ધજા ઉચે ખેલે હૈયા, ચઢે હેલે (2)
મારા મહાવીર થી મોક્ષ મેં તો માંગ્યો માગ્યો,
આજ આનંદ અંગ અંગ....

જીન શાસન સોહે વીર મન મોહે (2)
થાક ભવ ભવની યાત્રા નો ભાગ્યો ભાગ્યો,
આજ આનંદ અંગ અંગ....

પ્રભુ બોધ આપે પ્રભુ કર્મ કાપે (2)
ભ્રમ ભોગની ભૂખ નો ભાગ્યો ભાગ્યો,
આજ આનંદ અંગ અંગ

ગિરનાર સુંદર નેમ અતિ સુંદર,
કર્ણ વિહાર સુંદર નેમ અતિ સુંદર,
નેમિનાથ ના દરબારે શંખ વાગ્યો વાગ્યો,
આજ આનંદ અંગ અંગ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top