બુધવાર, 29 જુલાઈ, 2020

aa to Mara Prabhu Ji no Janm Abhishek આ તો મારા પ્રભુજીનો જન્મ અભિષેક

aa to Mara Prabhu Ji no Janm Abhishek Lyrics 


આ તો મારા પ્રભુજીનો જન્મ અભિષેક
આવો અભિષેક બીજે ક્યાંય નથી નીરખ્યો,
રીમઝીમ રીમઝીમ ધારા રે વર્ષે...

મસ્તકે થી વહેતી ને ચરણમાં પહોંચતી,
એનો જોતા સહું ના પાપો ધોવાય... આવો અભિષેક...

કનક ના કળશો ભરી પ્રભુ ને નવરાવતા,
ક્ષીર નીર ના જાણે સાગરો લહેરાય... આવો અભિષેક...

જ્ઞાન કળશ ને સમતા ના જળ થી,
જીનને નવરાવતા થાયે કર્મ ચકચૂર... આવો અભિષેક...

રાખું તમને સદા કીકીમાં મઢેલા,
પાપણ બીડી દઉં પછી જઈના શકાય... આવો અભિષેક...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top