મંગળવાર, 28 જુલાઈ, 2020

evu lage che aaje mane prabhu એવું લાગે છે આજે મને પ્રભુ

Evu Lage Che Aaje Mane Prabhu Lyrics 


(રાગ: જિંદગી પ્યાર કા ગીત હૈ - સૌતન)

એવું લાગે છે આજે મને, પ્રભુ ! આવ્યા છે મારા હદય માં ;
મિત્ર માનું બધા જીવને, ભાવ જાગ્યા છે મારા હદય માં...

વેરવૃતી ની જ્વાળા ઉપર, ધારા વરસી રહો મેઘ ની;
કૂણાં કૂણાં ક્ષ‍‍‌‍‍‍‍મા ‍‍‍ભાવના, ‍‍‌ ફૂટ્યા અંકુર મારા હદય માં...

ઠંડો સુરમો અંજાઈ ગયો, રતા ધગધગતા લોચન મહી;
ક્રોધ આવ્યો તો જેના ઉપર, પ્રેમ પ્રગટ્યો છે મારા હદય માં...

જેની જાગી તિ ઈર્ષા મને, એની ઈચ્છુ છું પ્રગતિ હવે;
સુખ એનુ એ માંણે ભલે, બળું સાને હું મારા હદય માં...

કરે નુકશાન જેઓ મને, એ તો કેવળ નિમિત્તે બધા;
ભાગ ભજે છે મારા કરમ, સાચું સમજાયું મારા હદય માં ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top