Nemji Syam Game lyrics
(રાગ: શ્રીજી શ્યામ ગમે)
નેમજિ શ્યામ ગમે, ગિરનાર ધામ ગમે (2),
કે જોગ સાધવા ને નીકળ્યા હો (2)...
સોહાગી શુડલા હું રાજુલ કે વિચરું,
અવગણી હું કામ બધા શ્યામ સંગ નીસરું,
મનથી રહેવાય ના તનથી સહેવાય ના (2),
ત્યારે માંગુ હું મારા મિત ને,
ત્યારે પામુ હું મારા મિતને...
વન માં જો ફૂલ ખીલે વહેણુ ના નાદ થી,
ઉપવન માં ફૂલ ખીલ્યા નમજી ના સાદથી,
રાજુલ ના નાથ તમે ગિરનારી શ્યામ તમે (2),
એક વહાલુ લાગે તારું નામ રે,
એક પ્યારું લાગે તારું નામ રે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો