Aa Dhan Na Dhagla ma
આ ધનના ઢગલામાં મને શાંતિ નથી
મને શાંતિ નથી
દુનિયા ગણે સુખી છતાં પણ મારી મને ખબર
સુખના સિતમ ઘણા સહુ છુ મારા હૃદય ઉપર
બે ટંક હું નિરાંતે કદીના જમી શકુ
નિંદર ન મુઝને આવે ટિકડી લીધા વગર
આ ધનના . . . .
સામે મિઠાઈ થાળ પડ્યા પણ મોંમાં મૂકીના શકુ
સાગર સુખોનો છે છતાં પણ ટીપુ પી ના શકુ
જીવતાં મરી ગયો છુ એવા દર્દ મને થયા
પડતી મૂક દવા તો મુજથી જીવાય નહિ
આ ધનના . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો