Mane Vahalu Lage Lyrics
મને વ્હાલુ લાગે , મને વ્હાલુ લાગે
મને વ્હાલું લાગે દાદા તારુ નામ
તન , મન , ધન પ્રભુના ચરણોમાં
નામ તમારુ લેતાં દાદા ભવસાગર તરી જઈએ
સ્મરણ તમારુ કરતાં દાદા મુક્તિના ડગ ભરીએ
તને જોયા કરુ ( ૩ ) દિવસ ને રાત
તન , મન , ધન . . .
સુરવર મુનિવર સૌ કોઈ સમરે નામ તમારુ હૈયે
તારા નામે પાપી જીવો પણ પાવન થઈ જાય
મારા હૈયે વસે ( ૩ ) દાદા તારું નામ
તન , મન , ધન . . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો