શનિવાર, 4 જુલાઈ, 2020

Mane Vahalu Lage Lyrics મને વ્હાલું લાગે - ( ૨ )

Mane Vahalu Lage Lyrics


મને વ્હાલુ લાગે , મને વ્હાલુ લાગે 
મને વ્હાલું લાગે દાદા તારુ નામ 
તન , મન , ધન પ્રભુના ચરણોમાં 

મને પ્યારું લાગે ( ૩ ) દાદા તારુ નામ 
તન , મન , ધન પ્રભુના ચરણોમાં 

પ્રભુજી અમારા હૈયામાં રહેજો 
આવીને મારો હાથ પકડજો 
જીવનના આધાર છો , જીવનના શણગાર છો 
તમે મારા ચિતડાના ચોર 
તન , મન , ધન . . . . 

તારા ગુણોનો પાર ન આવે 
પાર ન આવે , ગણતા પાર ન આવે 
દેવોના પણ દેવ છો , ત્રણ ભુવનના નાથ છો 
તમે મારા હૃદયના પ્રાણ 
તન , મન , ધન . . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top