બુધવાર, 3 જૂન, 2020

aaj ghar ghar ma divado pragte આજ ઘરમાં ઘરમાં

aaj ghar ghar ma divado pragte આજ ઘરમાં ઘરમાં


આજ ઘર ઘરમાં દીવડાઓ પ્રગટે , આજ આનંદ મંગલ વરસે 
વીતે ઘર ઘરમાં સદા લિલાલહેર , આજ આનંદ મંગલ વરસે 

વીર પ્રભુનો જન્મ દિવસ છે , 
પ્યારા તેમના સર્વ જીવો છે ( ૨ ) આજ ઘર ઘરમાં . . ૧ 

તુજ આતમથી કરૂણા છલકે , 
નયને તારા અમિરસ ટપકે ( ૨ ) આજ ઘર ઘરમાં . . ૨ 

ભક્તો તારા આપે વધાઈ , 
તુજ હૈયામાં જાયે શમાઈ ( ૨ ) આજ ઘર ઘરમાં . . ૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top