Siddhachal Na darshan Karva Jain Stavan Gujarati
સિદ્ધાચલનાં દર્શન કરવા
વેગો વેગા આઈજો રે
આવો તો ભક્તો રી ટોળી
સાથે લઈને આઈજો રે ...
આદેશ્વરની મૂરત સોહે , સહુને મોહનગારી રે
દૂર દૂર થી યાત્રી આવે , પરચો એનો ભારી રે ...
સ્તવનો રો ગુલાલ લાઈજો વોણીરૂપી પાણી રે
ભક્તિ રી પિચકારી લઈને ને ખૂબ ખૂબ રમજો રે ...
ઢોલક બાજે તબલા બાજે પેટી વાજાં વાજે રે
સિદ્ધાચલ રો મહિમાં સારા જગમાં આજે ગાજે રે ...
ભવસાગરમાં જીવનનેયા હાલકડોલક થાયે રે
સેવક રી અરજી સ્વીકારી દરિસન અમને દેજો રે ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો