સોમવાર, 29 જૂન, 2020

Mari Aankho Ma shankheshwar મારી આંખોમાં શંખેશ્વર

Mari Aankho Ma Shankheshwar


મારી આંખોમાં શંખેશ્વર આવજો રે 
હું તો પાંપણના પુષ્પ વધાવું  
મારા હૈયાના હાર બની આવજો .... 

તમે વામાદેવીના જાયા ત્રણ લોકમાં આપ છવાયા 
મારા મનના મંદિરમાં પધારજો ... 

ભવસાગર છે બહુ ભારી ઝોલા ખાતી રે નાવડી મારી 
નૈયાના સુકાની બની આવજો ... 

મને મોહરાજાએ હરાવ્યો મને મારગ તારો ભુલાવ્યો 
જીવનના સારથિ બની આવજો ...

મારા દિલમાં રહ્યા છો આપ મારા મનમાં ચાલે તારો જાપ
મારા મનના મયૂર બની આવજો ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top